Posts

Showing posts from September, 2015

" Free Ride Bicycle to Promote Eco Friendly Ganeshji"

Image
 " ફ્રી બાઈસીકલ રાઈડ ટુ પ્રોમોટ ઇકો ફ્રેન્ડલી ગણેશજી"  યુથ હોસ્ટેલ્સ એસોસીએશન ઓફ ઈન્ડિયા અમદાવાદ બાપુનગર પ્રેરીત ચલો ચલે...પ્રકૃતિ કી ઓર ગ્રુપ દ્વારા અમદાવાદ સાર્વજનિક ગણેશ મહોત્સવ એસોસીએશન ના સહયોગથી 13 સપ્ટેમ્બર 2015 ને રવિવાર ના રોજ બાપુનગર અમદાવાદ થી ધ સેરેનીટી લાઈબ્રેરી કોટેશ્વર સુધી " ફ્રી બાઈસીકલ રાઈડ ટુ પ્રોમોટ ઇકો ફ્રેન્ડલી ગણેશજી" અંતર્ગત અમદાવાદના સાયક્લિસ્ટો માટે એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયકલ રેલીમાં શહેરના 45 સાઇકલીસ્ટો એ ભાગ લીધો હતો. બે  બહેનોએ પણ આ રેલીમાં ભાગ લીધો હતો. દરેક સાયક્લિસ્ટો ને અમદાવાદ સાર્વજનિક ગણેશ મહોત્સવ એસોસીએશન તરફથી ગુલાબનું ફૂલ આપીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી દરેક સાયકલ ની આગળ " પ્રકૃતિ અને પર્યાવરણનું સન્માન એજ ગણેશ ઉત્સવની આગવી શાન " સ્લોગન સાથેના ડેન્ગલર લગાવવામાં આવ્યા હતા. રેલીને સવારે 6.15 કલાકે ગુજરાત રાજ્યના સીનીયર ડીવીઝન કમાન્ડર શ્રી બ્રિજરાજસિંહ ગોહિલ તેમજ ગુજરાતના ભાઈ ભાઈ ફેઈમ ગુજરાતના જાણીતા પોપ સિંગર શ્રી  અરવિંદ વેગડા દ્વારા વિજયપાર્ક નેશનલ હાઇવે થી ફ્લેગ ઓફ આપીને રવાના કરેલ. આ રેલ...