Posts

Showing posts from January, 2017

YHAI Family Camp in Summer

If y ou interested in any family program Please contact to  MUKESH PADSALA,  Vice President, YHAI Gujarat State on   9374639777 (Whatsapp) for seats available, booking and Membership     1 NATIONAL FAMILY ADVENTURE CAMPING 2017- MANALI Rs. 6825.00   International Youth Hostel Manali, Prini Village, Himachal Pradesh  Reporting Dates: 20th Mar, 25th Mar, 30th Mar, 04th Apr, 09th Apr, 14th Apr, 19th Apr, 24th Apr 4N/5D Including food, accommodation & guidance ACCOMMODATION FACILITIES:    Accommodation will be provided in International Youth Hostel Manali. FOOD & WATER SUPPLIES:    Simple , nutritious vegetarian meals will be provided. WHAT PARTICIPANTS SHOULD BRING ALONG :   Woolens, Cotton Shirts, Slacks, Cotton Pants, Sun Cap, Shoes, Socks, Enameled or Steel Mug / tumbler, Plate, Spoon,lunch box, Water purifying tablets, Pen knife, Needle, Thread, Spare buttons, Goggles, Cold cream / Vasel...

સમર ટ્રેકિંગ કેમ્પ : યુથ હોસ્ટેલ આયોજિત વિદ્યાર્થીઓ માટે માઉન્ટ આબુ તેમજ મનાલી

Image
યુથ હોસ્ટેલ આયોજિત વિદ્યાર્થીઓ માટે માઉન્ટ આબુ તેમજ મનાલી ખાતે નેચર સ્ટડી કમ ટ્રેકિંગ કેમ્પ ટ્રેકિંગ ને કારણે આજના   વિદ્યાર્થીઓ માં શિસ્ત અને સંયમ જેવા ગુણોનો આવિર્ભાવ થાય છે કે જેનાથી આજે તેઓ મહંદ અંશે વંચિત રહ્યા છે. સાહસિક વૃતિ ખીલવવા માટે ટ્રેકિંગ ઘણીજ સારી પ્રવૃત્તિ છે. રજાઓ દરમિયાન ટીવી, મોબાઈલ અને ઈન્ટરનેટ ના દૂષણોથી દૂર રાખવા માટે કુદરતને ખોળે  વિદ્યાર્થીઓ ને મોકલવા એ સારી વાત છે. આધુનિક ભણતરનો બોજ અને કોન્ક્રીટના જંગલોથી દુર રહેવા ઉનાળા કે દિવાળીની રજાઓ દરમિયાન ફેમીલી કે ફ્રેન્ડ સર્કલ સાથે  વિદ્યાર્થીઓ  કુદરતી નૈસર્ગિક વાતાવરણ પામવા ટ્રેકિંગ કેમ્પીન્ગને લોકોએ એક સારો પર્યાય બનાવી દીધો છે. કેમ્પ દરમિયાન  વિદ્યાર્થીઓ માં રહેલી કેટલીક વિશેષ આંતરિક શક્તિઓ ખીલે છે ને મિત્રો સાથે હોવાથી શેરીંગ - કેરીંગ ની ભાવના વધુ પ્રબળ બને છે. વેધર ચેન્જ, ખાવા પીવામાં પડતી મુશ્કેલીઓ, વ્યવસ્થામાં પડતી મુશ્કેલીઓ વગેરેને કારણે હળીમળીને રહેવાની પ્રેરણામાં પણ વધારો થાય છે. વિવિધ કેમ્પમાં અનુકૂળતા એ કરાવાતી સાહસિક અને રમત ગમતની પ્રવૃતિઓ જેવી કે રોક ...