Posts

Showing posts from October, 2024

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના શ્રી સ્વામિનારાયણ મંદિર દિલ્હીનો ૪૬ મો પાટોત્સવ ઉજવાયો....

Image
*શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના શ્રી સ્વામિનારાયણ મંદિર દિલ્હીનો ૪૬ મો પાટોત્સવ ઉજવાયો....* *ત્રિદિવસીય કાર્યક્રમમાં વિવિધ આધ્યાત્મિક સભર કાર્યક્રમો સંપન્ન...* *ટાટા જુથના મોભી રતનટાટાના નિધન થતાં શાંતિ પ્રાર્થના સભા યોજાઈ...* શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ મંદિર દિલ્હીનો ૪૬ મા પાટોત્સવ અંતર્ગત ત્રિદિવસીય કાર્યક્રમમાં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનનું ષોડશોપચારથી પૂજન, અર્ચન શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તેમજ શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની વાતોની સમુહ પારાયણ, શોભાયાત્રા, ભકિત સંધ્યા, અન્નકૂટ, આરતી વિગેરે આધ્યાત્મિકસભર કાર્યક્રમો યોજાયા હતા. દેશના વરિષ્ઠ ઉધોગપતિ અને ટાટા જુથના મોભી રતનટાટાનું નિધન થતાં તેઓશ્રીના આત્માને શાંતિ મળે તે માટે સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રી તેમજ શ્રી મુક્તજીવન સ્વામીબાપાને પ્રાર્થના કરાઈ હતી. પારસી પરિવારમાંથી આવતા રતનટાટાએ પારિવારિક સામ્રાજ્યને આંતરરાષ્ટ્રીય સ...