Posts

Showing posts from June, 2014

National Himalayan Mountain Biking Expedition Leh – 2014

Image
National Himalayan Mountain Biking Expedition Leh – 2014 DURATION OF THE PROGRAM: 8 Nights/9 Days PROGRAM FEE: Rs.9000/- per member FEE INCLUSIONS: Food, accommodation, equipments, guidance & insurance NUMBER OF BATCHES: 16 SIZE OF A BATCH: 30 participants in each batch REPORTING PLACE: Under Consideration Reporting Dates:  10th , 12th , 14th , 16th , 18th , 20th , 22nd , 24th , 26th , 28th , 30th, August’2 014 and 1st , 3rd , 5th , 7th , 9th , September’2014  The route of mountain biking is of scenic beauty and cultural diversity of Leh. This is a place with stunning beauties and sights, apart from being the centre of Tibet-Buddhist culture for ages. Leh is the land of medieval Gompa perched on roaring heights, gentle people, high altitude-deserts, quashing rivers, high peaks and passes. It is one of the most sparsely populated regions in the country.The people are a mix of the Tibetan, Balti, Dard and Aryan ethnic strains. The first day of this route will be bik...

અવનવા રોમાંચક અને સાહસિક ટ્રેકિંગ કાર્યક્રમ

Image
યુથ હોસ્ટેલ્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા છેલ્લા 48 વર્ષથી દેશભરમાં વિવિધ વિસ્તારોમાં પ્રકૃતિ સાથે દોસ્તી કરાવવા અવનવા રોમાંચક અને સાહસિક ટ્રેકિંગ કાર્યક્રમ કરાવવા માટે દેશના દરેક સાહસિક અને પ્રકૃતિ પ્રેમી દિલમાં સ્થાન જમાવી દીધું છે. ટ્રેકિંગ સાથે યહી સસ્તા દરે દેશ વિદેશમાં રહેવાની સુંદર વ્યવસ્થા પણ ધરાવે છે. આ સંસ્થા અમદાવાદ શહેરમાં બાપુનગર માં 1990 થી કાર્યરત છે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં 1990 થી સતત શૈક્ષણિક, સામાજિક, રક્તદાન શિબિર, રમત-ગમત તેમજ અસંખ્ય સાયકલ પ્રવાસોનું સફળતા પૂર્વક આયોજન કરી રહી છે આ સંસ્થા...   અમદાવાદ બાપુનગર યુનિટ દ્વારા યહી ના કોઈ પણ ટ્રેકિંગ પ્રોગ્રામ રજીસ્ટ્રેશન કરાવો અને દર વખતે ઓન લાઈન ચાર્જ બચાવો. Please contact : 9374639777 & Save online charges New Darjeeling (Shilary Goan) Family Adventure Camping 2014 Youth Hostel, Shilary Gaon (New Darjeeling), 19 kms from Kalimpong - Reporting Dates - 25th May 2014 , 29th May 2014 , 2nd June 2014, 6th June 2014 4D/3N(Fee Rs4600+Online Bkg.Chrgs.Rs345)  Accommodation, Vegetarian nutr...

my tips on trekking

Image
Trekking banade deevana. ... Good morning friends with my tips on trekking in today's Nav Gujarat Samay Ahmedabad Times. .. Vanchta raho Nav Gujarat Samay. ..

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે તા. 5 જુન 2014 ગુરુવાર - સાયકલ રેલી

Image
વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે તા. 5 જુન 2014 ગુરુવાર - સાયકલ રેલી વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે તા. 5 જુન 2014 ગુરુવારના રોજ સાંજે 6 કલાકે યુથ હોસ્ટેલ્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા બાપુનગર તથા સંસ્કૃતિ ફાઉન્ડેશન ના સયુંકત ઉપક્રમે શાળાના વિદ્યાર્થીઓ માટે પર્યાવરણ બચાવો અંતર્ગત  સાયકલ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં પૂર્વ વિસ્તારના 40 વિદ્યાર્થીઓએ ખુબજ જુસ્સાભેર જુદા જુદા સ્લોગન લખેલા ડેન્ગલર સાયકલ પર લગાવી ભાગ લીધો હતો. અંદાજે 60 વિદ્યાર્થીઓએ નામ નોંધાવ્યા હતા પરંતુ શહેરમાં પડતા હોટ સ્ટ્રીક ના કારણે 40 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ રેલીને ગણેશ સાયકલ વિરાટ નગર થી યુથ હોસ્ટેલના સેક્રેટરી મુકેશ પડસાળા એ સ્ટાર્ટ અપ આપ્યો હતો વિરાટ નગરથી રેલી એ પ્રસ્થાન કરી જગદીશ પાર્ક થઇ ઉત્તમનગર નિકોલ ગામ રોંડ થઇ પંચમ મોલ થી વળી જીવન ટ્વીન બંગ્લોજ થી આગળ વધી હતી. આ દરમ્યાન ઉતમ નગર ના ભરચક વિસ્તારમાં રેલીએ ક્ષણિક વિરામ લઇ પર્યાવરણ બચાવોના નારા લગાવ્યા ઈશ્રે નામની પર્યાવરણ જાગૃતિ અભિયાન ચલાવતી સંસ્થા ના હોદ્દેદાર રાજેન્દ્ર મેવાડા વિદ્યાર્થીઓ માટે કેપ અને એસ્કોર્ટ માટે ટીશર્ટ સોવીનીઅર ભેટ આપી હતી. ત...