Posts

Showing posts from March, 2015

NATIONAL HIMALAYAN TREKKING EXPEDITION VALLEY OF FLOWERS 2015

NATIONAL HIMALAYAN TREKKING EXPEDITION VALLEY OF FLOWERS 2015 Base Camp - Rishikesh -  25 Jul, 2015 - 13 Aug, 2015 10DAYS / 9NIGHTS Reporting Dates : 25th July 2015 to 13th August 2015.  Inclusive of Stay & Food, Group Insurance, Equipment. Rs.6750/- Please call 9374639777  (Mukesh, Secretary, YHAI Ahmedabad Bapunagar) ABOUT VALLEY OF FLOWERS A trekking expedition at Valley of Flowers, Hemkunt Sahib, Sh Badrinath & Vasundhara falls in Garhwal Himalayas. Valley of Flowers National Park is an Indian national park, located in West Himalaya, in the state of Uttarakhand and is known for its meadows of endemic alpine flowers and the variety of flora. Birds found in the park include Himalayan Monal Pheasant and other high altitude birds.[2] At 3352 to 3658 meters above sea level, the gentle landscape of the Valley of Flowers National Park complements the rugged mountain wilderness of Nanda Devi National Park to the east.[3] Together, they encompas...

સમર કેમ્પ -2016

Image
આ વર્ષે પણ અમે જુનારાજ ગામે ફરીથી ઉનાળા વેકેશન દરમ્યાન '  સમર કેમ્પ -2016' નું આયોજન કરેલ છે  ફેમીલી સાથે આપણા ગુજરાત ના ઉનાળા માં સ્વર્ગ સમાન સ્થળે વેકેશન માણવાનો લ્હાવો લેવા જેવો છે.  આ કાર્યક્રમ માં જોડાવા માટે 9374639777 ઉપર ફોન કરીને બુકિંગ કરી શકાશે; Sr. No. Reporting Date Duration. No. of participants 1 9-04-2016 9-04-2016 to 11-04-2016 50 2 14-04-2016 14-04-2016 to 16-04-2016 50 3 16-04-2016 16-04-2016 to 18-04-2016 50 PROGRAMME SCHEDULE: Day Activity Day-1 Reporting At –Rajpipla Sitlamata Mandir, Between 10.00 am to 12.00am. Shifting to Base camp Junaraj. Lunch will be provided, Orientation-Boating, Burma Bridge, Camp fire - rest. Day-2 Trek up to Water fall, Repelling, Back to Base camp, Lunch, River crossing, Camp fire – Rest. Day-3 Valedictory function. Group breaks after Break-fast Transport to Rajpipla.

રક્તદાન શિબિર

Image
રક્તદાન શિબિર  શાયોના આર્કેડ ફ્રેન્ડસ સર્કલ દ્વારા યુથ હોસ્ટેલ્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા બાપુનગર તથા કિરન્સ ફિટનેસ સ્ટુડીઓ ના સયુંકત ઉપક્રમે શાયોના આર્કેડના પાર્કિંગ એરિયા, બાપુનગર ખાતે તા. 7-3-2015 ને શનિવાર ના રોજ સવારે 9 થી 12.30 કલાકે શહેરના થેલેસીમિયા પીડિત બાળકો માટે રક્તદાન શિબિર સફળતા પૂર્વક યોજાઈ ગયો. આ રક્તદાન શિબિરમાં 32 રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. દરેક રકતદાતાને શાયોના આર્કેડ તરફથી 3 નંગ ફૂલસ્કેપ તેમજ ગણેશ સાયકલ તરફથી ટ્યુશન બેગ ભેટ આપવામાં આવી હતી. આ શિબિરને સફળ બનાવવા માટે શાયોના આર્કેડના વહેપારી મિત્રો તેમજ રક્તદાતાઓનો અંતઃ પૂર્વક આભાર માનવામાં આવે છે.

રક્તદાન શિબિર : તા. 26 માર્ચ 2016 શનિવાર

Image
રક્તદાન શિબિર શાયોના આર્કેડ ઓનર્સ એસોસીએશન, કિરન્સ ફીટનેશ સ્ટુડીઓ તેમજ યુથ હોસ્ટેલ્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા બાપુનગર યુનિટ ના સયુંકત ઉપક્રમે શ્રી ગણેશ સાયકલ, જોય રેસ્ટોરન્ટ તેમજ શાયોના ફ્રેન્ડસ સર્કલ ના સહયોગ થી શાયોના આર્કેડ ના પાર્કિંગ એરિયામાં તા. 26માર્ચ 2016 શનિવાર ના રોજ  સવારે 9 થી 12.30 કલાક સુધી રક્તદાન શિબિર નું આયોજન કરેલ છે. આ માનવતાના મંગલ કાર્યમાં આપ સૌ રક્તદાન કરી અમોને પ્રેરિત કરવા પધારશો તેવી હૃદય પૂર્વક નમ્ર વિનંતી છે. રક્તદાન કરવામાં એક કટિંગ ચા પીવા જેટલો જ સમય લાગતો હોય છે. આપનું કરેલ રક્તદાન આપણા અમદાવાદ શહેરના થેલેસીમિયાથી પીડાતા બાળકોને રેડ ક્રોસ દ્વારા ચડાવવામાં આવશે.  आपका रक्तका एक कतरा किसीको जिंदगी दे शकता है।  રક્તદાન શિબિર :   સમય : 26 માર્ચ 2016 શનિવાર ના રોજ  સવારે 9 થી 12.30 કલાક સુધી સ્થળ :  શાયોના આર્કેડ ના પાર્કિંગ એરિયા, દિનેશ ચેમ્બર્સ ની સામે, બાપુનગર, અમદાવાદ.  M. 9374639777