રક્તદાન શિબિર : તા. 26 માર્ચ 2016 શનિવાર

રક્તદાન શિબિર
શાયોના આર્કેડ ઓનર્સ એસોસીએશન, કિરન્સ ફીટનેશ સ્ટુડીઓ તેમજ યુથ હોસ્ટેલ્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા બાપુનગર યુનિટ ના સયુંકત ઉપક્રમે શ્રી ગણેશ સાયકલ, જોય રેસ્ટોરન્ટ તેમજ શાયોના ફ્રેન્ડસ સર્કલ ના સહયોગ થી શાયોના આર્કેડ ના પાર્કિંગ એરિયામાં તા. 26માર્ચ 2016 શનિવાર ના રોજ  સવારે 9 થી 12.30 કલાક સુધી રક્તદાન શિબિર નું આયોજન કરેલ છે. આ માનવતાના મંગલ કાર્યમાં આપ સૌ રક્તદાન કરી અમોને પ્રેરિત કરવા પધારશો તેવી હૃદય પૂર્વક નમ્ર વિનંતી છે. રક્તદાન કરવામાં એક કટિંગ ચા પીવા જેટલો જ સમય લાગતો હોય છે. આપનું કરેલ રક્તદાન આપણા અમદાવાદ શહેરના થેલેસીમિયાથી પીડાતા બાળકોને રેડ ક્રોસ દ્વારા ચડાવવામાં આવશે. 
आपका रक्तका एक कतरा किसीको जिंदगी दे शकता है। 

રક્તદાન શિબિર : 
 સમય : 26 માર્ચ 2016 શનિવાર ના રોજ  સવારે 9 થી 12.30 કલાક સુધી
સ્થળ :  શાયોના આર્કેડ ના પાર્કિંગ એરિયા, દિનેશ ચેમ્બર્સ ની સામે, બાપુનગર, અમદાવાદ. 
M. 9374639777

Comments

Popular posts from this blog

YHAI NATIONAL LEVEL PROGRAMMES

NATIONAL HIMALAYAN HAMPTA PASS TREKKING EXPEDTION 2015 - (MANALI-HP)

પ્રિન્ટ ડિઝાઇન એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું.