રક્તદાન શિબિર

રક્તદાન શિબિર 

શાયોના આર્કેડ ફ્રેન્ડસ સર્કલ દ્વારા યુથ હોસ્ટેલ્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા બાપુનગર તથા કિરન્સ ફિટનેસ સ્ટુડીઓ ના સયુંકત ઉપક્રમે શાયોના આર્કેડના પાર્કિંગ એરિયા, બાપુનગર ખાતે તા. 7-3-2015 ને શનિવાર ના રોજ સવારે 9 થી 12.30 કલાકે શહેરના થેલેસીમિયા પીડિત બાળકો માટે રક્તદાન શિબિર સફળતા પૂર્વક યોજાઈ ગયો. આ રક્તદાન શિબિરમાં 32 રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. દરેક રકતદાતાને શાયોના આર્કેડ તરફથી 3 નંગ ફૂલસ્કેપ તેમજ ગણેશ સાયકલ તરફથી ટ્યુશન બેગ ભેટ આપવામાં આવી હતી. આ શિબિરને સફળ બનાવવા માટે શાયોના આર્કેડના વહેપારી મિત્રો તેમજ રક્તદાતાઓનો અંતઃ પૂર્વક આભાર માનવામાં આવે છે.




















Comments

Popular posts from this blog

YHAI NATIONAL LEVEL PROGRAMMES

NATIONAL HIMALAYAN HAMPTA PASS TREKKING EXPEDTION 2015 - (MANALI-HP)

પ્રિન્ટ ડિઝાઇન એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું.