Posts

Showing posts from May, 2024

શ્રી સ્વામિનારાયણ મંદિર, કેરા - કચ્છ ૭૧ મા વાર્ષિક પાટોત્સવ દ્વિતીય દિવસ - રાત્રે શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના ૮૨ મા પ્રાગટ્યોત્સવની ઉલ્લાસભેર ઉજવણી - વિધ વિધ ભક્તિ નૃત્યો - સાંસ્કૃતિક કાર્યક્રમો, પૂજન - અર્ચન, અન્નકૂટ દર્શન આરતી, સ્વાગત સામૈયું,શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડ - ભારત દ્વારા સેલ્યુટ વગેરે તથા ૭૧ મો પ્રતિષ્ઠોત્સવ...

Image
  શ્રી સ્વામિનારાયણ મંદિર, કેરા - કચ્છ ૭૧ મા વાર્ષિક પાટોત્સવ દ્વિતીય દિવસ - રાત્રે શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના ૮૨ મા પ્રાગટ્યોત્સવની ઉલ્લાસભેર ઉજવણી - વિધ વિધ ભક્તિ નૃત્યો - સાંસ્કૃતિક કાર્યક્રમો, પૂજન - અર્ચન, અન્નકૂટ દર્શન આરતી, સ્વાગત સામૈયું,શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડ - ભારત દ્વારા સેલ્યુટ વગેરે તથા ૭૧ મો પ્રતિષ્ઠોત્સવ... શ્રી સ્વામિનારાયણ મંદિર, કેરા - કચ્છ ૭૧ મા વાર્ષિક પાટોત્સવ દ્વિતીય દિવસ - રાત્રે શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના ૮૨ મા પ્રાગટ્યોત્સવની મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. આ પાવનકારી અવસરે શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજને શિબિકામાં બિરાજમાન કરી પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ, સંતો હરિભક્તો સહિત શ્રી મ...

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર કેરા ખાતે ત્રિદિનાત્મક જ્ઞાનયજ્ઞનો પ્રારંભ...

Image
  શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર કેરા ખાતે ત્રિદિનાત્મક જ્ઞાનયજ્ઞનો પ્રારંભ... નીડર સિદ્ધાંતવાદી સદ્ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીબાપાની ૧૫૭ મા પ્રાગટ્ય દિન નિમિતે પૂજન, અર્ચન, આરતી કરાયા... શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ મંદિર કેરા ખાતે ત્રિદિવસીય જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો હતો.  નીડર સિદ્ધાંતવાદી સદ્ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીબાપા ૧૫૭ મા પ્રાગટ્ય દિન નિમિતે પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે પૂજન, અર્ચન, આરતી કરાયા હતા.  વિવિધ ધાર્મિક ગ્રંથોની પારાયણોની મહાપુજા તથા પરાયણોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પરમ પૂજ્ય આચાર્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે, નીડર સિદ્ધાંતવાદી સદ્ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીબાપા કોઈથી ઝાંખા પડે તેવા નહિ, ગભરાય કે કોઈના પ્રભાવમાં પણ આવી શકે નહિ તેવાનીડર સિદ્ધાંતવાદી હતા, જેમકે સિદ્ધાંતમાં કોઈ સમાધાન નહિ એવું સૂત્ર હતું. વધુમાં તેઓશ્રીએ  ધર્મશુદ્ધિ અને વહીવટશુદ્ધિનું કાર્ય કર્યું જીવનપ્રાણ શ્રી અબ...

ભારત વિકાસ પરિષદ બાપુનગર શાખા વાર્ષિક સામાન્ય સભા

Image
ભારત વિકાસ પરિષદ બાપુનગર શાખા વાર્ષિક સામાન્ય સભા ભારત વિકાસ પરિષદ બાપુનગર શાખા વાર્ષિક સામાન્ય સભા પટેલ સમાજ ભક્તિ સર્કલ ખાતે  તા. 28-4-2024 ને રવિવારના રોજ  રાખવામાં આવી હતી તેમાં મોટી સંખ્યામાં મેમ્બરો હાજર રહ્યા હતા અને મહેમાન શ્રી કમલેશભાઈ કંસારા હતા તેમને નવી કારોબારીની રજૂઆત કરી હતી તેમાં પ્રમુખ શ્રીકમલેશભાઈ કકાણી મંત્રી રમેશભાઈ વડાલીયા અને ખજાનચી નવીનભાઈ પાઘડાળઅને સંયોજીકા રસીલાબેન સુદાણી અને નવી કારોબારી ની જાહેરાત કરવામાં આવી હતી અને 300 મેમ્બરોની હાજરી હતી અને સાથે ભારત વિકાસ પરિષદ બાપુનગર અને પહેલફાઉન્ડેશન દ્વારા કેન્સર અભિયાન ચલાવે છે તેમાં જીસીએસ હોસ્પિટલના સહયોગથી મેમોગ્રાફી અને પેપટેસ કરવામાં આવે છે અને આજ સુધી 67 કેમ્પ કરવામાં આવ્યા હતા 

વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત રાષ્ટ્રના મહાન પર્વ - મતદાનની ઉત્સાહભેર ઉજવણી કરતા મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તથા પૂજનીય સંતો અને હરિભક્તો...

Image
વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત રાષ્ટ્રના મહાન પર્વ - મતદાનની ઉત્સાહભેર ઉજવણી કરતા મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તથા પૂજનીય સંતો અને હરિભક્તો... મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે સંતમંડળે સહિત લોકસભા ચૂંટણી ૨૦૨૪ ના ત્રીજા તબક્કા માટે મતદાન કર્યું હતું. પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે મણિનગર, અમદાવાદની દુર્ગા સ્કૂલમાં સવારે ઉમંગભેર મતદાન કર્યું હતું. લોકસભા ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સવારના ૭:૦૦ વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવાથી શહેરીજનો મતદાન બુથ પર લાઈન લગાવીને ઊભેલા જોવા મળી રહ્યા છે. આજે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સંતમંડળે સહિત ગત રાત્રે કચ્છમાંથી પ્લેન દ્વારા લોકસભા ચૂંટણીનું મતદાન કરવા ખાસ પધાર્યા હતા. ગુજરાતની ૨૫ લોકસભાની બેઠકો અને પાંચ વિધાનસભાની બેઠકો માટે આજે મતદાન ચાલુ થઈ ગયું છે. તમામ મતદાન કેન્દ્રો પર વહેલી...

Nature's fearsome form @ Nikol Amdavad #amdavad #indianpublicleaders #n...

Image