ભારત વિકાસ પરિષદ બાપુનગર શાખા વાર્ષિક સામાન્ય સભા
ભારત વિકાસ પરિષદ બાપુનગર શાખા વાર્ષિક સામાન્ય સભા
ભારત વિકાસ પરિષદ બાપુનગર શાખા વાર્ષિક સામાન્ય સભા પટેલ સમાજ ભક્તિ સર્કલ ખાતે તા. 28-4-2024 ને રવિવારના રોજ રાખવામાં આવી હતી તેમાં મોટી સંખ્યામાં મેમ્બરો હાજર રહ્યા હતા અને મહેમાન શ્રી કમલેશભાઈ કંસારા હતા તેમને નવી કારોબારીની રજૂઆત કરી હતી તેમાં પ્રમુખ શ્રીકમલેશભાઈ કકાણી મંત્રી રમેશભાઈ વડાલીયા અને ખજાનચી નવીનભાઈ પાઘડાળઅને સંયોજીકા રસીલાબેન સુદાણી અને નવી કારોબારી ની જાહેરાત કરવામાં આવી હતી અને 300 મેમ્બરોની હાજરી હતી અને સાથે ભારત વિકાસ પરિષદ બાપુનગર અને પહેલફાઉન્ડેશન દ્વારા કેન્સર અભિયાન ચલાવે છે તેમાં જીસીએસ હોસ્પિટલના સહયોગથી મેમોગ્રાફી અને પેપટેસ કરવામાં આવે છે અને આજ સુધી 67 કેમ્પ કરવામાં આવ્યા હતા
Comments
Post a Comment