Posts

Showing posts from June, 2022

યુથ હોસ્ટેલ્સ દ્વારા સુપ્રસિદ્વ સરપાસ ટ્રેકિંગ કેમ્પની હૃદયદ્રાવક રોમાંચક કથા -1 -ડો ચિરાગ ગોહેલ

Image
યુથ હોસ્ટેલ્સ દ્વારા સુપ્રસિદ્વ સરપાસ ટ્રેકિંગ કેમ્પની હૃદયદ્રાવક રોમાંચક કથા -1 -ડો ચિરાગ ગોહેલ નમસ્કાર દોસ્તો, sarpass trek ... Sarpass હિમાચલ પ્રદેશ ના kulu જિલ્લા માં, પાર્વતી વેલી માં આવેલ એક ખૂબ સુંદર પર્વતમાળા છે. અહીંની લોકલ ભાષામાં sar નો મતલબ તળાવ (lake) થાય છે. આપણે જ્યારે nagaru કેમ્પ થી biskeri peak તરફ જઈએ છીએ ત્યારે એક frozen lake આવે છે જેને sar કહે છે અને તેના નામ પરથી આ ટ્રેક નું નામ sarpass trek પડયું છે. આ ટ્રેક પર જવા હું અને મારા મિત્રો ઘણા સમયથી રાહ જોઈ રહ્યાં હતાં. કોરોના ના કારણે 2 વર્ષ થી કોઈ ટ્રેક થયાં ન હતાં, પરંતુ હવે આ ખૂબ ચર્ચાયેલ અને લાંબા સમયથી જે trek પર જવાનુ વિચારતા હતા તે sarpass trek કરવાનું નક્કી કર્યું. અને અમે આ સીઝન નો પહેલો દિવસ એટલે કે 1st may 2022 બુક કરાવી લીધો. Trek માટેની બધી તૈયારી પૂર્ણ કરી લીધી. Summer trek હોવાથી તૈયારી પણ એવી જ રીતે કરી. T shirts, trek pent, woolens, rain coat, shoes જેવી અગત્યની અને નાની નાની પણ તકલીફમાં કામમાં આવે એવી બધી જ વસ્તુઓ યાદ કરી સામાન પેક કરી લીધો. હવે રાહ 29 એપ્રિલ ની હતી. 29 એપ્રિલ 2022 બપોરે 3.3...

Thank you for the success of the blood donation camp

Image
Thank you for the success of the blood donation camp A Blood Donation Camp at Patelwadi (AC Hall), Bapunagar, Ahmedabad on Sunday 12-6-2022 be half of  Founder of Saurashtra Patel Samaj Ahmedabad in 19th and of social service On the occasion of 118th birth anniversary of lifelong social worker Pujya Hardasbapu. The 30 blood donors were greeted with various gifts and certificates. Camp Associate Prime Service Group, Pahal Foundation, Bharat Vikas Parishad Every Blood Donor Prime Mobile, Jay Vision Mobile, Hilltown Group Parshwanath Group of Industries, Shivanta Buildcon, Red Cross Society Press-TV media as well as well-wishers Thank you very much everyone. Shri Hardasbapu Patel Social Welfare and Education Trust All Trustees and Executive Members Youth Hostels Association of India, Bapunagar