અમદાવાદના પ્રિન્ટર્સ મિત્રો ખૂંદયા કુદરતના ખોળે
અમદાવાદના પ્રિન્ટર્સ મિત્રો ખૂંદયા કુદરતના ખોળે
રવિવારના રોજ અમદાવાદ પ્રિન્ટર્સ એસોસિએશનના 45 સભ્યોએ અમદાવાદથી 140 કિલોમીટરના અંતરે આવેલા ગાઢ જંગલ ઝેર ઉમેર્યા ખાતે સાત કિલોમીટરના ટ્રેકિંગ દરમિયાન વહેતા ઝરણામાં ભીંજાવાની આનંદ માણ્યો તેમજ કલેશ્વરી હેરિટેજ સાઇટ પર ઐતિહાસિક મુલાકાત કરી તેની આ ફોટો ઝલક છે
Comments
Post a Comment