તા. 25-2-2013, સોમવાર ના રોજ સાંજે 8.30 કલાકે મોટા ચિલોડા પાસે સરદાર પટેલ રીંગ રોડ પર ગામઠી -2 માં યુથ હોસ્ટેલ અમદાવાદ બાપુનગર યુનિટની આગામી કાર્યક્રમ ના પૂર્વ આયોજિત માટે એક મીટીંગ યોજાઈ ગઈ। આ મીટીંગમાં 21 સભ્યો હાજર રહ્યા હતા। ડીનર સાથે મીટીંગ અઢી કલાક ચાલી હતી। આ મીટીંગમાં સર્વાનુમતે આગામી ત્રણ વર્ષ માટે યુનિટના પ્રેસીડેન્ટ તરીકે અશોક પાટીલ (ગણેશ સાયકલ ) વરણી કરવા આવી છે। હવે પછી અલગ અલગ કમિટી વાઈસ ચેરમેન ની નિયુક્તિ કરવામાં આવશે।

ફાઉન્ડર & સેક્રેટરી - મુકેશ પડસાળા  


ફાઉન્ડર & ચેરમેન-રાજીવ દેસાઈ
 

પ્રેસિડેન્ટ - અશોક પાટીલ  



ટ્રેઝરર - ઘનશ્યામ તારપરા 

ઓર્ગે સેક્રેટરી - રાજેશ શ્યાની 
 

કમલેશ કાયસ્થ  
 

જીતેન્દ્ર સતાસિયા  

ભરત મામદપરા 
 

કુલદીપ ઝાલા 
 

નીતિન પટેલ 
 

વંદના સેવક 

યોગેશ કડિયા  

રોહિત માલવિયા  

મીતેશ પટેલ 

દશરથ પટેલ 
 
હાર્દિક  ધડુક 



Comments

Popular posts from this blog

YHAI NATIONAL LEVEL PROGRAMMES

NATIONAL HIMALAYAN HAMPTA PASS TREKKING EXPEDTION 2015 - (MANALI-HP)

પ્રિન્ટ ડિઝાઇન એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું.