સારપાસ ટ્રેકિંગ કેમ્પ

મનાલીના બર્ફીલા વિસ્તારમાં યુથ હોસ્ટેલ ખુબજ 

સસ્તા દરે ટ્રેકિંગ કેમ્પ


યુથ હોસ્ટેલ બાપુનગર યુનિટ તરફથી આ વર્ષે હિમાલય સ્થિત સારપાસ ટ્રેકિંગ કેમ્પમાં બાપુનગર યુનિટના હોદ્દેદાર ટુલ્સ ના વ્યવસાયી કેતન રાણપરીયા, ફાયનાન્સર શૈલેશ પટેલ, ડાયમંડ ટુલ્સ ના વ્યવસાયી મહેશ કાકડિયા તથા મિત્રો, સિવિલ એન્જી ધવલ પટેલ, બ્રિજેશ પટેલ તથા મિત્રો, સુરજ પટેલ તથા મિત્રો, એન્જી। ના છેલ્લા સેમમાં સ્ટડી કરતા કૌશલ તથા મિત્રો સફળતા પૂર્વક પૂર્ણ કરેલ છે ખુબ ખુબ અભિનંદન ..... સૌ ટ્રેકર્સ .... ખરેખર નસીબદાર છે કે 50 વર્ષથી વર્લ્ડ ફેમસ હિમાલયન સારપાસ એડવેન્ચર ટ્રેકિંગ કેમ્પ માં જઈ આવ્યો ....યુથ હોસ્ટેલ છેલ્લા 50 વર્ષથી દેશના વિવિધ વિસ્તારમાં સીઝન વાઈઝ 10 થી 15 વર્ષના બાળકો માટે નેચર સ્ટડી કેમ્પ, 15 વર્ષથી મોટા માટે એડવેન્ચર ટ્રેકિંગ કેમ્પ, ફેમીલી કેમ્પ ના આયોજન કરે છે ....યુથ હોસ્ટેલ દ્વારા આયોજિત તમામ કેમ્પમાં બેઇઝ કેમ્પ સ્વંય પહોંચવાનું હોય છે। દેશ ભરમાંથી કેમ્પ દરમ્યાન 50 થી 60 ટ્રેકર્સ ભાગ લે છે। ભર ઉનાળામાં મનાલીના બર્ફીલા વિસ્તારમાં યુથ હોસ્ટેલ ખુબજ સસ્તા દરે ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરે છે। આ વર્ષે બાપુનગર યુનિટ માંથી સારપાસ ટ્રેકિંગ કેમ્પમાં 33, સૌરકુંડી પાસ ટ્રેકિંગ કેમ્પમાં 8, ફેમીલી કેમ્પમાં 9 ફેમીલીઓએ ભાગ લઇ રહ્યા છે। 1990 થી બાપુનગર યુનિટ કાર્યરત છે।















Photography by Ketan Ranpariya During 1 to 10 October 2013 
Program : YHAI Sarpass Trekking Camp





















Photography by Shailesh Patel During 9 to 19 October 2013 
Program : YHAI Sarpass Trekking Camp





Comments

Popular posts from this blog

YHAI NATIONAL LEVEL PROGRAMMES

NATIONAL HIMALAYAN HAMPTA PASS TREKKING EXPEDTION 2015 - (MANALI-HP)

પ્રિન્ટ ડિઝાઇન એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું.