Cycling For Green Ahmedabad on 15th August 2015
યુથ હોસ્ટેલ્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા અમદાવાદ બાપુનગર પ્રેરિત ચલો ચલે...प्रकृति की और ગ્રુપ દ્વારા ભારતના સ્વાતંત્ર દિન 15 મી ઓગસ્ટ 2015 ના રોજ સવારે 5.45 કલાકે " સાયકલીંગ ફોર ગ્રીન અમદાવાદ " અંતર્ગત શ્રી હરદાસ બાપુ ચોક બાપુનગર ચાર રસ્તા થી ગાંધી બાપુ ચોક ઇન્કમ ટેક્ષ ચાર રસ્તા સુધી 15 વર્ષથી મોટા માટે એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીનો ઉદ્દેશ પર્યાવરણ ઝાળવવા લોકો વધુ ને વધુ સાયકલ ચલાવે રવિવાર હોય કે સોમવાર રોજે રોજ 15 કિમી સાયકલ ચલાવતા ગ્રુપ ચલો ચલે...प्रकृति की और નું એક સ્લોગન કાયમ કરેલ છે " શરમ છોડો સાયકલ ચલાવો પર્યાવરણ બચાવો " આ ઇવેન્ટ સફળતાપૂર્વક તેમજ શિસ્તબદ્ધ રીતે પરિપૂર્ણ કરેલ હશે તે દરેક સાયકલીસ્ટને ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન તરફથી સર્ટીફીકેટ આપવામાં આવશે. આ ઇવેન્ટ માં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન ફ્રી છે. રજીસ્ટ્રેશન છેલ્લી તારીખ 12 ઓગસ્ટ પહેલા ફેસબુકમાં mukesh.padsala પેજ પર જઈ ને event માં કરવાનું રહેશે અથવા મોબાઈલ નંબર 9376716500 પર આપની વિગત(નામ, સરનામું, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઈમેલ) ટાઇપ કરી ને વોટસેપ કરી શકશો. આ ઇવેન્ટ ની વધુ માહિતી માટે મુકેશ પડસાળા નો 9374639777 પર સંપર્ક કરી શકો છો.
Date
15 August 2015 (Saturday)
Time
5:45 AM - 8:00 AM
Start Point
Shree Hardasbapu Chowk, Bapunagar Char Rasta, Ahmedabad.
End Point
Income Tax Circle, Income Tax, Navrangpura, Ahmedababd.
Cycling
Start Point - End Point - Start Point
Total Kilometers approx 15 kms.
Bicycle Type
All Bicycles
Event Type
Cycling for Green Amdavad
Registration Closing Date
12 August 2015
Age limit
15 Years
Certificates
Participants, who successfully complete the route and abide by the discipline of the program, will be awarded certificates.
Organizer Contact
Mukesh - 9374639777
Registration charge
Free
Registration Contact Person (10:00am to 8:00pm)
Chalo Chale...प्रकृति की और .Mukesh Patil - 9376716500 (Call & Whatspp)
Your details send to email: mukeshpadsala@gmail.com
Name, Address, Date of Birth, Contact No. and Email Id
Please wear white T-shirt or Shirt on this event.

Comments
Post a Comment