Summer Trekking Camp

સમર ટ્રેકિંગ કેમ્પ
યુથ હોસ્ટેલ્સ એસોસીએશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજીત મનાલી, ડેલહાઉસી અને માઉન્ટ આબુ ખાતે 9 થી 16 વર્ષના વિદ્યાર્થી ભાઈ બહેનો માટે સમર ટ્રેકિંગ કેમ્પમાં રજીસ્ટ્રેશન તા. 8 માર્ચથી શરૂ થાય છે તો આપના પાલ્યનું નામ આજે જ નોંધાવીને નિશ્ચિંત બનો... મુકેશ પડસાળા, 106 શાયોના આર્કેડ, શ્યામ શિખરની પાસે, બાપુનગર, અમદાવાદ. મો. 9374639777

Comments

Popular posts from this blog

YHAI NATIONAL LEVEL PROGRAMMES

NATIONAL HIMALAYAN HAMPTA PASS TREKKING EXPEDTION 2015 - (MANALI-HP)

પ્રિન્ટ ડિઝાઇન એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું.