યુથ હોસ્ટેલ્સ વર્ચ્યુઅલ રાઈડ

*યુથ હોસ્ટેલ્સ વર્ચ્યુઅલ રાઈડ*
આજથી રજિસ્ટ્રેશન શરૂ...
યુથ હોસ્ટેલ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા, ગુજરાત સ્ટેટ બ્રાન્ચ દ્વારા કોરોના કહેરને ધ્યાનમાં લઈને  ગુજરાતના સાયકલીસ્ટ મિત્રો માટે આગામી તા 17 થી 23 ઓગસ્ટ દરમિયાન વર્ચ્યુઅલ રાઈડનું આયોજન કરેલ છે. આ રાઈડ ફક્ત યુથ હોસ્ટેલ્સના મેમ્બર માટે જ છે. આ રાઈડમાં રજિસ્ટ્રેશન ફ્રી છે. નિયત વિકમાં ઓછામાં ઓછી 100 કિમિ સાયકલિંગ કરનાર દરેક સાયકલીસ્ટ ને ઇ-સર્ટિફિકેટ તેમજ 1 થી 3 નંબર આવનારને ટ્રોફી આપવામાં આવશે. રજિસ્ટ્રેશન ગૂગલ ફોર્મની લિંક Link with your email I’d
https://forms.gle/2vgrA5jxNJJGKfVT8 દ્વારા કરી શકશો. વધુ માહિતી માટે સંદીપ મોઢ 9714726309 અને મુકેશ પડસાળા 9374639777 ને વોટ્સએપ અથવા કોલ કરો...

Comments

Popular posts from this blog

YHAI NATIONAL LEVEL PROGRAMMES

NATIONAL HIMALAYAN HAMPTA PASS TREKKING EXPEDTION 2015 - (MANALI-HP)

પ્રિન્ટ ડિઝાઇન એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું.