પહેલ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા જીસીએસ હોસ્પિટલના સહયોગથી યોજાયેલ પેપ ટેસ્ટ અને મેમોગ્રાફી રાહત કેમ્પ
પહેલ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા જીસીએસ હોસ્પિટલના સહયોગથી યોજાયેલ પેપ ટેસ્ટ અને મેમોગ્રાફી રાહત કેમ્પ
પહેલ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા જીસીએસ હોસ્પિટલના સહયોગથી અમદાવાદ પૂર્વમાં આવેલ મલબાર રોયલ નિકોલ ખાતે આજ તા. 30 જૂન 2023 ના રોજ યોજાયેલ પેપ ટેસ્ટ અને મેમોગ્રાફી રાહત કેમ્પમાં 35 બહેનોએ લાભ લીધો છે. રત્નમણિ મેટલ્સ એન્ડ ટ્યુબ્સ લિમિટેડના સૌજન્યથી મળેલ કેન્સર વાનમાં આપના ઘરે બેઠા આ સગવડ ઉપલબ્ધ છે. અમદાવાદ પૂર્વની આપની સોસાયટીની 40 વર્ષથી વધુ વયની બહેનો માટે આ કેમ્પના આયોજન માટે આજે જ સંપર્ક કરો... કમલેશ કકાણી 9904455810 તથા મુકેશ પડસાળા 9374639777
Comments
Post a Comment