Posts

National Himalayan Trekking Expedition- Khaliya Top Uttarakhand-2016

National Himalayan Trekking Expedition- Khaliya Top Uttarakhand-2016        Munsiyari Base Camp - Reporting Dates : 5th May 2016 to 30th May 2016                                             7D/6N (Fee Rs5000+Online Bkg.Chrgs.Rs250)   Inclusive of simple Veg Food, boarding, lodging, equipment, group insurance, forest entry and trekking About Munsiyari is situated in the Pithoragarh district of Uttarakhand state. Nestled in the snow capped peaks of the Himalayas;Munsiyari at an altitude of 2250mts offers splendid views of scenic snow capped peaks. Munsiyari literally translated means “place with snow”, and is also referred as Little Kashmir. Khalia top is the highest point (3500mt) and gives you scenic  views of the snow-clad peaks  of Panchachuli, Rajrambha,  Hardeol, Nanda Kot, and Nanda Devi .Panchachuli is a group of five...

હાલો બાપુ ને મળવા " ફ્રી બાઈસીકલ રાઈડ ટુ પ્રોમોટ ક્લીન અમદાવાદ ક્લીન ઇન્ડિયા"

હાલો બાપુ ને મળવા " ફ્રી બાઈસીકલ રાઈડ ટુ પ્રોમોટ ક્લીન અમદાવાદ ક્લીન ઇન્ડિયા" યુથ હોસ્ટેલ્સ એસોસીએશન ઓફ ઈન્ડિયા અમદાવાદ બાપુનગર પ્રેરીત ચલો ચલે...પ્રકૃતિ કી ઓર ગ્રુપ દ્વારા મંથલી સાઈકલીંગ પોસિટીવ મેસેજ ઇવેન્ટ 4 ઓક્ટોબર 2015 ને રવિવાર ના રોજ મેમ્કો અમદાવાદ થી ગાંધી આશ્રમ સુધી " ફ્રી બાઈસીકલ રાઈડ ટુ પ્રોમોટ ક્લીન અમદાવાદ ક્લીન ઇન્ડિયા" અંતર્ગત અમદાવાદના સાયક્લિસ્ટો માટે એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના 70 લાખની વસ્તીમાંથી 7 લાખ લોકો પણ વિશ્વ પ્રસિદ્ધ ગાંધી આશ્રમ ની મુલાકાત નહિ લીધી હોય વધુને વધુ લોકો ગાંધી આશ્રમની મુલાકાતે જાય અને સ્વચ્છતા એજ પ્રભુતા ને અનુસરીને દેશને સ્વચ્છ અને તંદુરસ્ત બનાવે તે દિશામાં સૌ કોઈ પ્રેરાય તે જ ઉદ્દેશથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ સાયકલ રેલીમાં શહેરના 30 સાઇકલીસ્ટો એ ભાગ લીધો હતો. રેલીમાં ભાગ લેનાર તમામ સાયક્લિસ્ટો ને ગુજરાત કેન્સર સોસાઈટી દ્વારા સ્પોર્ટ્સ કેપ આપવામાં આવી હતી. રેલી સવારે 6.15 કલાકે વારંવાર સ્થળાંતર કરીને મજુરી કરતા લોકોના બાળકોને ભણતર સાથે ગણતર આપતી નળસરોવર સાણંદ આવેલી સ્વૈચ્છિક સંસ્થા ...

" Free Ride Bicycle to Promote Eco Friendly Ganeshji"

Image
 " ફ્રી બાઈસીકલ રાઈડ ટુ પ્રોમોટ ઇકો ફ્રેન્ડલી ગણેશજી"  યુથ હોસ્ટેલ્સ એસોસીએશન ઓફ ઈન્ડિયા અમદાવાદ બાપુનગર પ્રેરીત ચલો ચલે...પ્રકૃતિ કી ઓર ગ્રુપ દ્વારા અમદાવાદ સાર્વજનિક ગણેશ મહોત્સવ એસોસીએશન ના સહયોગથી 13 સપ્ટેમ્બર 2015 ને રવિવાર ના રોજ બાપુનગર અમદાવાદ થી ધ સેરેનીટી લાઈબ્રેરી કોટેશ્વર સુધી " ફ્રી બાઈસીકલ રાઈડ ટુ પ્રોમોટ ઇકો ફ્રેન્ડલી ગણેશજી" અંતર્ગત અમદાવાદના સાયક્લિસ્ટો માટે એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયકલ રેલીમાં શહેરના 45 સાઇકલીસ્ટો એ ભાગ લીધો હતો. બે  બહેનોએ પણ આ રેલીમાં ભાગ લીધો હતો. દરેક સાયક્લિસ્ટો ને અમદાવાદ સાર્વજનિક ગણેશ મહોત્સવ એસોસીએશન તરફથી ગુલાબનું ફૂલ આપીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી દરેક સાયકલ ની આગળ " પ્રકૃતિ અને પર્યાવરણનું સન્માન એજ ગણેશ ઉત્સવની આગવી શાન " સ્લોગન સાથેના ડેન્ગલર લગાવવામાં આવ્યા હતા. રેલીને સવારે 6.15 કલાકે ગુજરાત રાજ્યના સીનીયર ડીવીઝન કમાન્ડર શ્રી બ્રિજરાજસિંહ ગોહિલ તેમજ ગુજરાતના ભાઈ ભાઈ ફેઈમ ગુજરાતના જાણીતા પોપ સિંગર શ્રી  અરવિંદ વેગડા દ્વારા વિજયપાર્ક નેશનલ હાઇવે થી ફ્લેગ ઓફ આપીને રવાના કરેલ. આ રેલ...

YHAI NATIONAL LEVEL PROGRAMMES 2015

Image
FOR BOOKING : 9374639777 National Mountain Biking Expedition Leh 2015 G.H Road , Skara, Leh- Ladakh 194101(J&K) Nearest Landmark: Kartse Gompa. - Reporting Dates: 1st to 25th - August2015 9D/8N(Fee Rs8250+Online Bkg.Chrgs.Rs413)  Food, boarding, lodging, equipments and group insurance Rs.8663.00/- Book Now Schedule & Seats Read More View Gallery APPLY FOR CAMP LEADERS IN NATIONAL HIMALAYAN TREKKING EXPEDI... Base Camp - Last Date of Application: 31st August -2015 Minimum 21 Days.  Including food, accommodation, training, guidance, insurance as per norms Rs.0.00/- Book Now Schedule & Seats Read More View Gallery NATIONAL HIMALAYAN HAMPTA PASS TREKKING EXPEDTION 2015 (MAN... Reporting at International Youth Hostel Manali Prini - 21 Sep, 2015 - 30 Sep, 2015 8D/7N Fee(Rs5000+Online Bkg.Chrgs.Rs250)  Inclusive of simple Veg Food, boarding, lodging, equipment, group insurance, forest entry and trekking...