Posts

Prime Peddle for Save Birds 2020

Image
18 કિમીની પક્ષી બચાવો સાયકલ રેલીમાં પૂર્વ વિસ્તારના ધોરણ 7થી 10ના 400 વિદ્યાર્થીઓએ ચાઇના દોરીને "ના" કહી યુથ હોસ્ટેલ્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા, અમદાવાદ બાપુનગર દ્વારા પ્રાઈમ સેવા ગ્રુપના સહયોગથી પક્ષીઓ તેમજ માનવીઓ માટે જીવલેણ પૂરવાર થયેલી ચાઈનીઝ, સિન્થેટીક, નાયલોન કે વધુ કાચ પાયેલી દોરીનો પતંગ રસિયાઓ પતંગ ચગાવવામાં ઉપયોગ ટાળે તેવા આશયથી જન જાગૃતિ અભિયાન અંતર્ગત ‘પ્રાઈમ પેડલ ફોર સેવ બર્ડ’પક્ષી બચાવો સાયકલ રેલી ગઈકાલે આયોજન કર્યું હતું. આ રેલીમાં પૂર્વ વિસ્તારના ધોરણ 7થી 10ના 400 વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. આ સાયકલ રેલીને સુગમ્ય ભારત અભિયાન ગુજરાતના સોશિયલ એમ્બેસેડર દિવ્યાંગ દીકરી કલગી રાવલ (કલગી ફોઉન્ડેશન) ફ્લેગ ઓફ કરી હતી. અમદાવાદ શહેરના રેગ્યુલર સાયક્લિંગ ક્લબના 5 સાયકલિસ્ટ તેમજ 50 મોટરબાઈક એસ્કોર્ટ તરીકે ફરજ બજાવી હતી. દક્ષિણપૂર્વીય ફ્રાન્સના મોન્ટપેલિયર શહેરમાંથી આજની રેલીના મહેમાન બનેલા આદરણીય સેશિલ ગ્રાન્ડન ભારતીય સંસ્કૃતિને, ધર્મને અને ભારતીય લોકોને જાણવામાં ઘણા ઉત્સુક છે. તેઓ વર્ષોથી પૂજ્ય મોરારી બાપુના ચાહક રહ્યા છે, પોતે એક ગાયિકા હોવાના નાતે ગુજરાતી ગીત-સંગીત...

YHAI Trekking Camps in coming winter

Image
APPLICATION FOR CAMP LEADER 1 NO OF BATCHES Volunteer All India Applications Invited For Camp Leader In Adventure Programs Base Camp of Respective Program - Program Duration January to December (Round the Year) Services are required minimum 21 Days Including Food, Accomodation, Training, Guidance, Medical Insurance 0.00 From  INR 0.00  per person ( Including Food, Accomodation, Training, Guidance, Medical Insurance) BOOK NOW DETAILS CCSCSB - DOPT & YHAI 2nd HALF MARATHON 1 NO OF BATCHES Volunteer DELHI CCSCSB - DOPT & YHAI 2nd HALF MARATHON 2019 Vinay Marg Sports Complex - 17th November, 2019 1 Day 0.00 From  INR 0.00  per person ( ) BOOK NOW DETAILS APPLICATION FOR MEDICAL OFFICER 1 NO OF BATCHES Volunteer All India Applications are Invited for Medical Officers for Adventure Programs Base Cam...