ગુજરાતમાં વિવિધ મોસમ ચાલી રહી છે. કોઈ ચુંટણીમાં, કોઈ રામાયણ કે ભાગવત સપ્તાહમાં, કોઈ IPL તો વળી કેટલાક ગુજરાતી પ્રવાસ પર્યટનમાં મશગૂલ છે. આ બધાથી અલગ જ તે પણ મોટી સંખ્યામાં દેશભરમાં યોજાતા વિવિધ ટ્રેકિંગ કાર્યક્રમમાં નીકળી ગયા છે. કહેવાય છે કે ફરે તે ચરે બાંધ્યો ભૂખે મરે... જીવનમાં વાર ટ્રેકિંગમાં જવું જ જોઈએ તેવું હરેક વ્યક્તિ દઢ પણે માને છે. ટ્રેકિંગ ની વાત નીકળે એટલે યુથ હોસ્ટેલની વાત પહેલા થાય. અમદાવાદમાં બાપુનગર યુનિટ છેલ્લા 25 વર્ષથી અવિરત પણે સતત એકધારું અટક્યા વગર ટ્રેકિંગ અને પર્યાવરણ પ્રત્યે સજાગ છે. સમર વેકેશન તે પણ આવી કાળઝાળ ગરમી માં હિમાલયની યાદ ના આવે તેવું કદી બને જ નહિ. પ્રકૃતિના ભોમિયાને હિમાલય સાદ કરીને બોલાવે છે. આ સમરમાં યુથ હોસ્ટેલ દ્વારા ખુબજ નજીવી ફીમાં યોજાયેલ વિવિધ હિમાલય એડવેન્ચર ટ્રેકિંગ કેમ્પમાં અસંખ્ય લોકો ગયા છે અને જઈ રહ્યા છે. 25 એપ્રિલ થી 8 જુન દરમ્યાન 10 થી 15 વર્ષના વિદ્યાર્થીઓ માટે નેચર સ્ટડી કેમ્પ 8 દિવસ માટે મનાલી ખાતે અને 6 દિવસ માટે ડેલ હાઉસી ખાતે, 15 વર્ષથી મોટા સાહસિક માટે કુલુ મનાલી ખાતે 12500 ફૂટની હાઇટ ચન્દ્રખાની પાસ તથા 13800 ફૂટની હા...
Posts
યુથ હોસ્ટેલ્સ વર્ચ્યુઅલ રાઈડ
- Get link
- X
- Other Apps
*યુથ હોસ્ટેલ્સ વર્ચ્યુઅલ રાઈડ* આજથી રજિસ્ટ્રેશન શરૂ... યુથ હોસ્ટેલ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા, ગુજરાત સ્ટેટ બ્રાન્ચ દ્વારા કોરોના કહેરને ધ્યાનમાં લઈને ગુજરાતના સાયકલીસ્ટ મિત્રો માટે આગામી તા 17 થી 23 ઓગસ્ટ દરમિયાન વર્ચ્યુઅલ રાઈડનું આયોજન કરેલ છે. આ રાઈડ ફક્ત યુથ હોસ્ટેલ્સના મેમ્બર માટે જ છે. આ રાઈડમાં રજિસ્ટ્રેશન ફ્રી છે. નિયત વિકમાં ઓછામાં ઓછી 100 કિમિ સાયકલિંગ કરનાર દરેક સાયકલીસ્ટ ને ઇ-સર્ટિફિકેટ તેમજ 1 થી 3 નંબર આવનારને ટ્રોફી આપવામાં આવશે. રજિસ્ટ્રેશન ગૂગલ ફોર્મની લિંક Link with your email I’d https://forms.gle/2vgrA5jxNJJGKfVT8 દ્વારા કરી શકશો. વધુ માહિતી માટે સંદીપ મોઢ 9714726309 અને મુકેશ પડસાળા 9374639777 ને વોટ્સએપ અથવા કોલ કરો...
YHAI Trekking, Family and Motor Cycle Program
- Get link
- X
- Other Apps
LEH FAMILY CAMPING 14 NO OF BATCHES Family Camping Leh NATIONAL FAMILY ADVENTURE CUM TRAINING CAMP LEH - 2020 International Youth Hostel Leh Skara - Aug 03 to Oct 7 5N/6D Food,Stay, 13000.00 From INR 13000.00 per family ( Food,Stay,) BOOK NOW DETAILS INDIVIDUAL CAMP LEH -2020 13 NO OF BATCHES Trekking Leh NATIONAL INDIVIDUAL ADVENTURE CUM TRAINING CAMP LEH -2020 Skara Base Camp - Aug 3 to Oct 6 2020 4N/5D Inclusive of Food,Tent Stay,Nubra Valley Stay,Inner Line Permit,Oxyzen Cylinder, All Sight Seeing.Entry Tickets 10000.00 From INR 10000.00 per person ( Inclusive of Food,Tent Stay,Nubra Valley Stay,Inner Line Permit,Oxyzen Cylinder, All Sight Seeing.Entry Tickets) BOOK NOW DETAILS KASHMIR GREAT LAKES TREK 17 NO OF BATCHES Trekking JAMMU & KASHMIR National Himalayan Trekking Cum Training Expedit...