Chalo Chale... on Gujarat Samachar Plus 23 July 2015
ઘરથી નજીકના સ્થળે પહોંચવા માટે સાઈકલનો જ ઉપયોગ
ફિટનેસ અને લોકોને ગ્રીન એન્વાયરમેન્ટનો મેસેજ આપવા સાઈકલ ગુ્રપ અસ્તિત્વમાં આવ્યું
ફિટનેસ અને લોકોને ગ્રીન એન્વાયરમેન્ટનો મેસેજ આપવા સાઈકલ ગુ્રપ અસ્તિત્વમાં આવ્યું
ફિટનેસ, ગ્રીન એન્વાયરમેન્ટ, વધતા વ્હિકલ સામે સાઈકલ એક બેસ્ટ ઓપ્શન માનવામાં આવે છે. સાઈકલનું મહત્વ પણ ધીમે ધીમે વધી રહ્યું છે. લોેકો ઘરેથી નજીકના વિસ્તારમાં જવા માટે સાઈકલ ચલાવવાનું વધારે પસંદ કરી રહ્યા છે તો કેટલાક ગુ્રપમાં સાઈકલ ચલાવતા હોય છે. બે પાંચ જણના ગુ્રપમાં જોડાતા શહેરીજનો ધીમે ધીમે મોટી સંખ્યામાં સાઈકલ ગ્રુપમાં જોડાઈ રહ્યા છે. આ પ્રકારનું એક ગુ્રપ પૂર્વ વિસ્તારમાં ચલો ચલે પ્રકૃતિ કી ઓર નામનું સાઈકલ ગુ્રપ બનાવ્યું છે.
જેમને પોતાનું સ્લોગન 'શરમ છોડો સાઈકલ ચલાવો પર્યાવરણ બચાવો' રાખ્યું છે. આ અંગે મુકેશ પડસાલ કહે છે કે, અત્યારે અમારા ગુ્રપમાં ૧૫ લોકો છે. અમે દરરોજ વહેલી સવારે પૂર્વ વિસ્તારો જેવા કે બાપુનગર, નિકોલ, ઠક્કરનગર, ઘોડાસર વગેરે વિસ્તારમાં સાઈકલ ચલાવીએ છીએ. અત્યારે અમે નજીકના વિસ્તારના લોકો આ ગુ્રપમાં સામેલ છે. પરંતુ શહેરના દરેક લોકો આ ગુ્રપમાં જોડાઈ શકે છે. તો વત્સલ મામદકરા અને ભરત સુથાર કહે છે કે, લોકોને ગ્રીન એન્વાયરમેન્ટનો મેસેજ આપવા તેમજ ફિટનેસના ઉદ્દેશ્યથી અમે સાઈકલ ચલાવીએ છીએ. અમારી ઈચ્છા છે કે વધારેમાં વધારે લોકો આ સાઈકલ ગુ્રપમાં જોડાય.
સાઈકલ ગુ્રપનો મેસેજ
1. Save Money
2. No Fuel
3. Save time
4. Green Environment
5. Health
1. Save Money
2. No Fuel
3. Save time
4. Green Environment
5. Health


Comments
Post a Comment