એક અનોખી પહેલ...પરસ્પર હેત અને લગાવ
એક અનોખી પહેલ...પરસ્પર હેત અને લગાવ
આપની કે આપની અડોસ પડોસમાં સાયકલ ચલાવ્યા વગર પડી રહેતી હોય, ધૂળ ખાતી હોય તેવી સાયકલ અમને ભેટમાં આપો અમે તમારી સાયકલ ને હિલટાઉન ગ્રુપ દ્વારા જરૂરી રીપેરીંગ કરાવીને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સાયકલ નિઃશુલ્ક ભેટમાં આપીશું. આપની આ ભેટ કોઈ સ્ટુડન્ટ માટે 100 વોટ ની સ્માઈલ નું કારણ બની જશે!
દેશના પર્યાવરણની જાળવણીમાં આપનો હિસ્સો ગણાશે. આ સેવા પ્રકલ્પમાં જગદેવી સાયકલ રીપેરીંગ વર્કસ શ્રી મહેશ પ્રજાપતિ "સાયકલ સર્વિસ ફ્રી કરીને જોડાશે". આ બહાને આપણે સૌ શહેરમાં સ્વાસ્થ્ય પ્રત્યે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાના નિમિત્ત બનીશું. પહેલ થઇ છે એક પરોપકારી દ્વારા 11 નવી સાયકલથી, નજીકના સમયમાં આ નવી 11 સાયકલ ખરીદીને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્વમાનભેર ભેટ આપીશું.
આપની અથવા આપના મિત્ર સર્કલમાં જૂની સાયકલ પડી હોય તો આજેજ કમલેશ આમનો સંપર્ક સાધવો -
Mukesh Cyclist 9374639777
કમલેશ કકાણી 9904455810 અથવા વિપુલભાઈ 9879370448 પર ફોટા વૉટ્સએપ્પ કરશો.




Comments
Post a Comment