*અમદાવાદની 40 વર્ષથી વધુ વયની મહિલાઓ માટે ખાસ*

 *અમદાવાદની 40 વર્ષથી વધુ વયની મહિલાઓ માટે ખાસ*



સોસાયટી/એપાર્ટમેન્ટ ના ચેરમેન/સેક્રેટરી શ્રી,

પહેલ ફાઉન્ડેશન દ્વારા સ્ત્રી કેન્સર જાગૃતિ અભિયાન જીસીએસ હોસ્પિટલના સહયોગથી અમદાવાદમાં છેલ્લા ત્રણ મહિનાથી ચલાવવામાં આવી રહ્યું છે અત્યાર સુધીમાં 25 સોસાયટીની મહિલાઓએ આ કેમ્પનો લાભ લીધો છે 40 વર્ષથી મોટી મહિલાઓ માટે સામાન્ય રીતે *સ્તન કેન્સર ની તપાસ માટે મેમોગ્રાફી અને ગર્ભાશયના મુખના કેન્સરની તપાસ માટે પેપટેસ્ટ* કરવવાનો ચાર્જ આશરે 2,000 થી વધુ હોય છે પરંતુ આ કેમ્પ દ્વારા આપ ફક્ત રૂપિયા 200માં લાભ લઈ શકો છો તો મહિલાઓ કેમ્પમાં આગોતરા રિપોર્ટ કરાવીને આવનારા દિવસોમાં કેન્સરને હરાવી શકશો. આ કેમ્પમાં જોડાવવા માટે ઓછામાં ઓછી 25 થી 30 મહિલાઓના નામ અગાઉથી નોંધી રાખવાના હોય છે. આપની સોસાયટી કે એપાર્ટમેન્ટની મહિલાઓ કેમ્પનો લાભ લેવા માગતા હો તો આજે જ પહેલ ફાઉન્ડેશનને જાણ કરો. ત્યારબાદ ચોક્કસ એક તારીખે બપોરે 2 થી 5 દરમ્યાન આપને ત્યાં ઘર આંગણે કેમ્પ યોજવામાં આવશે.

પેપ ટેસ્ટ અને મેમોગ્રાફી કેમ્પના આયોજન માટે આજે જ સંપર્ક કરો... 

કમલેશ કકાણી 9904455810 તથા મુકેશ પડસાળા 937463977

Comments

Popular posts from this blog

YHAI NATIONAL LEVEL PROGRAMMES

NATIONAL HIMALAYAN HAMPTA PASS TREKKING EXPEDTION 2015 - (MANALI-HP)

પ્રિન્ટ ડિઝાઇન એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું.