Posts

શ્રી સ્વામિનારાયણ મંદિર, કેરા - કચ્છ ૭૧ મા વાર્ષિક પાટોત્સવ દ્વિતીય દિવસ - રાત્રે શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના ૮૨ મા પ્રાગટ્યોત્સવની ઉલ્લાસભેર ઉજવણી - વિધ વિધ ભક્તિ નૃત્યો - સાંસ્કૃતિક કાર્યક્રમો, પૂજન - અર્ચન, અન્નકૂટ દર્શન આરતી, સ્વાગત સામૈયું,શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડ - ભારત દ્વારા સેલ્યુટ વગેરે તથા ૭૧ મો પ્રતિષ્ઠોત્સવ...

Image
  શ્રી સ્વામિનારાયણ મંદિર, કેરા - કચ્છ ૭૧ મા વાર્ષિક પાટોત્સવ દ્વિતીય દિવસ - રાત્રે શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના ૮૨ મા પ્રાગટ્યોત્સવની ઉલ્લાસભેર ઉજવણી - વિધ વિધ ભક્તિ નૃત્યો - સાંસ્કૃતિક કાર્યક્રમો, પૂજન - અર્ચન, અન્નકૂટ દર્શન આરતી, સ્વાગત સામૈયું,શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડ - ભારત દ્વારા સેલ્યુટ વગેરે તથા ૭૧ મો પ્રતિષ્ઠોત્સવ... શ્રી સ્વામિનારાયણ મંદિર, કેરા - કચ્છ ૭૧ મા વાર્ષિક પાટોત્સવ દ્વિતીય દિવસ - રાત્રે શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના ૮૨ મા પ્રાગટ્યોત્સવની મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. આ પાવનકારી અવસરે શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજને શિબિકામાં બિરાજમાન કરી પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ, સંતો હરિભક્તો સહિત શ્રી મ...

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર કેરા ખાતે ત્રિદિનાત્મક જ્ઞાનયજ્ઞનો પ્રારંભ...

Image
  શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર કેરા ખાતે ત્રિદિનાત્મક જ્ઞાનયજ્ઞનો પ્રારંભ... નીડર સિદ્ધાંતવાદી સદ્ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીબાપાની ૧૫૭ મા પ્રાગટ્ય દિન નિમિતે પૂજન, અર્ચન, આરતી કરાયા... શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ મંદિર કેરા ખાતે ત્રિદિવસીય જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો હતો.  નીડર સિદ્ધાંતવાદી સદ્ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીબાપા ૧૫૭ મા પ્રાગટ્ય દિન નિમિતે પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે પૂજન, અર્ચન, આરતી કરાયા હતા.  વિવિધ ધાર્મિક ગ્રંથોની પારાયણોની મહાપુજા તથા પરાયણોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પરમ પૂજ્ય આચાર્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે, નીડર સિદ્ધાંતવાદી સદ્ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીબાપા કોઈથી ઝાંખા પડે તેવા નહિ, ગભરાય કે કોઈના પ્રભાવમાં પણ આવી શકે નહિ તેવાનીડર સિદ્ધાંતવાદી હતા, જેમકે સિદ્ધાંતમાં કોઈ સમાધાન નહિ એવું સૂત્ર હતું. વધુમાં તેઓશ્રીએ  ધર્મશુદ્ધિ અને વહીવટશુદ્ધિનું કાર્ય કર્યું જીવનપ્રાણ શ્રી અબ...

ભારત વિકાસ પરિષદ બાપુનગર શાખા વાર્ષિક સામાન્ય સભા

Image
ભારત વિકાસ પરિષદ બાપુનગર શાખા વાર્ષિક સામાન્ય સભા ભારત વિકાસ પરિષદ બાપુનગર શાખા વાર્ષિક સામાન્ય સભા પટેલ સમાજ ભક્તિ સર્કલ ખાતે  તા. 28-4-2024 ને રવિવારના રોજ  રાખવામાં આવી હતી તેમાં મોટી સંખ્યામાં મેમ્બરો હાજર રહ્યા હતા અને મહેમાન શ્રી કમલેશભાઈ કંસારા હતા તેમને નવી કારોબારીની રજૂઆત કરી હતી તેમાં પ્રમુખ શ્રીકમલેશભાઈ કકાણી મંત્રી રમેશભાઈ વડાલીયા અને ખજાનચી નવીનભાઈ પાઘડાળઅને સંયોજીકા રસીલાબેન સુદાણી અને નવી કારોબારી ની જાહેરાત કરવામાં આવી હતી અને 300 મેમ્બરોની હાજરી હતી અને સાથે ભારત વિકાસ પરિષદ બાપુનગર અને પહેલફાઉન્ડેશન દ્વારા કેન્સર અભિયાન ચલાવે છે તેમાં જીસીએસ હોસ્પિટલના સહયોગથી મેમોગ્રાફી અને પેપટેસ કરવામાં આવે છે અને આજ સુધી 67 કેમ્પ કરવામાં આવ્યા હતા 

વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત રાષ્ટ્રના મહાન પર્વ - મતદાનની ઉત્સાહભેર ઉજવણી કરતા મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તથા પૂજનીય સંતો અને હરિભક્તો...

Image
વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત રાષ્ટ્રના મહાન પર્વ - મતદાનની ઉત્સાહભેર ઉજવણી કરતા મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તથા પૂજનીય સંતો અને હરિભક્તો... મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે સંતમંડળે સહિત લોકસભા ચૂંટણી ૨૦૨૪ ના ત્રીજા તબક્કા માટે મતદાન કર્યું હતું. પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે મણિનગર, અમદાવાદની દુર્ગા સ્કૂલમાં સવારે ઉમંગભેર મતદાન કર્યું હતું. લોકસભા ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સવારના ૭:૦૦ વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવાથી શહેરીજનો મતદાન બુથ પર લાઈન લગાવીને ઊભેલા જોવા મળી રહ્યા છે. આજે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સંતમંડળે સહિત ગત રાત્રે કચ્છમાંથી પ્લેન દ્વારા લોકસભા ચૂંટણીનું મતદાન કરવા ખાસ પધાર્યા હતા. ગુજરાતની ૨૫ લોકસભાની બેઠકો અને પાંચ વિધાનસભાની બેઠકો માટે આજે મતદાન ચાલુ થઈ ગયું છે. તમામ મતદાન કેન્દ્રો પર વહેલી...

Nature's fearsome form @ Nikol Amdavad #amdavad #indianpublicleaders #n...

Image

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની નિશ્રામાં શ્રી સ્વામિનારાયણ મંદિર, બોડિદ્રાબુઝર્ગના દશાબ્દી પ્રતિષ્ઠોત્સવની પરમ હર્ષોલ્લાસભેર ઉજવણી ...

Image
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની નિશ્રામાં શ્રી સ્વામિનારાયણ મંદિર, બોડિદ્રાબુઝર્ગના દશાબ્દી પ્રતિષ્ઠોત્સવની પરમ હર્ષોલ્લાસભેર ઉજવણી ... ગોધરા તાલુકાના બોડિદ્રાબુઝર્ગ ગામમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિર આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. મંદિર એ સાંસ્કૃતિક સંકુલ છે. મંદિર એટલે ભગવાનને રહેવાનું સ્થાન. મંદિર આધ્યાત્મિક, નૈતિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, સામાજિક, ધાર્મિક વગેરે પ્રવૃતિઓનું કેન્દ્ર છે. મંદિરો એટલે માનવસુધારણાનું કેન્દ્ર સ્થાન છે.  શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશ ગુરુપરંપરાના ચતુર્થ વારસદાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ પંચમહાલમાં સર્વ પ્રથમ સત્સંગ વિચરણ કરી મંદિરોનાં સર્જન કર્યા છે કારણ કે માણસને સંસ્કારી બનાવવા માટે મંદિર, માણસને ઘડવા માટે મંદિર, સમાજ ઘડતર માટે મંદિર, સમાજની શુદ્ધિ માટે મંદિર, સદાચારની પ્રેરણા માટે મંદિર, મનની સ્થિરતા કેળવવા માટેનું માધ્યમ એટલે મંદિર. ધર્મ જ્ઞાન વૈરાગ્યના પાઠો ભણાવવા માટે મંદિર...

સ્ટુડન્ટ્સ એલ્મની ગ્રૂપ હવે ગરીબ બાળકોને ભણતરમાં મદદરૂપે થશે 1985ની બેચના સ્ટુડન્ટ્સ ફરી એજ સ્કૂલમાં ભેગા થયા

Image
 *સ્ટુડન્ટ્સ એલ્મની ગ્રૂપ હવે ગરીબ બાળકોને ભણતરમાં મદદરૂપે થશે* *1985ની બેચના સ્ટુડન્ટ્સ ફરી એજ સ્કૂલમાં ભેગા થયા* લાગણીઓ જ્યારે દિલથી જોડાયેલી હોય ત્યારે સમય અને સંજોગ ગમે તે રીતે લાગણીથી જોડાયેલા લોકોને મળાવી જ દેતા હોય છે. એવી જ એક ઘટના સિટીની એક સ્કૂલમાં ૧૯૮૫ની બેચમાં અભ્યાસ કરી ચૂકેલા ૬૭ સ્ટુડન્ટ્સ ૧ જાન્યુઆરી ૧૯૮૫ના રોજ સ્કૂલના વિદાય સમારંભમાં સાથે હતા ત્યારબાદ બધા સ્ટુડન્ટ્સ પોતપોતાના અભ્યાસ અને વ્યવસાયના અર્થે દેશ વિદેશમાં સ્થાપિત થઈ ગયા. આ સ્ટુડન્ટ્સમાંથી અશ્વિન પરબડિયાએ ત્રીસ વર્ષ બાદ પોતાના સ્કૂલ ફેન્ડ્ઝને ભેગા કરીને તેમના ટચમાં આવવાની ઇચ્છાથી સોશિયલ મીડિયા પર ગ્રૂપ બનાવીને પોતાની બેચના સ્કૂલ ફેન્ડ્ઝના કોન્ટેક્ટ નંબર શોધવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે એકબીજા થકી ૫૭ વ્યક્તિઓ આ ગ્રૂપમાં એકત્ર થઈ ગયા. ગ્રૂપમાં જોડાયેલ મેમ્બર્સ તે સમયે ૪૮ વર્ષની એવરેજ ધરાવતા હતા. જ્યારે તેઓ છૂટા પડયા ત્યારે તેમની ઉંમર આશરે ૧૮થી ૨૦ વર્ષ સુધીની હતી અને ૩૦ વર્ષ પછી જયારે આ બધા મિત્રો સોશિયલ મીડિયા દ્વારા કનેકટ થયા ત્યારે વર્ષો જૂની યાદો તાજી થઈ ગઈ અને બધાએ એકબીજાની સ્કૂલની વાતો વાગોળી. જોકે આ વા...