પહેલ ફાઉન્ડેશન દ્વારા મ્યુનિસિપલ શાળાના બાળકોને ધ્વનિ પટેલ અને સુરભી પટેલના સહયોગથી આપ્યું પ્રોત્સાહન

પહેલ ફાઉન્ડેશન દ્વારા મ્યુનિસિપલ શાળાના બાળકોને ધ્વનિ પટેલ અને સુરભી પટેલના સહયોગથી આપ્યું પ્રોત્સાહન




શિક્ષણ પ્રત્યે પછાત અને ગરીબ વિસ્તારના બાળકો સજાગ થાય તે માટે પહેલ ફાઉન્ડેશન દ્વારા ધ્વનિ પટેલ અને સુરભી પટેલ ના સહયોગથી એક નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં આવેલી છારાનગર મ્યુનિસિપલ અંગ્રેજી માધ્યમની શાળા ના 280 બાળકોને પેન અને શૈક્ષણિક કીટ ગિફ્ટ તરીકે આપવામાં આવી જેથી બાળકો રેગ્યુલર સ્કૂલે આવે અને ભણવામાં સજા થાય કારણકે આ એવા પરિવારમાંથી આવે છે કે જે પરિવાર છારાનગર થી સૌ ઓળખાય છે એટલે તેમની ભવિષ્ય ખૂબ સારું બને તેવા પ્રયત્નથી આજે આ બાળકોને પહેલ ફાઉન્ડેશન તરફથી કરવામાં આવ્યા છે ભવિષ્યમાં સારું પરિણામ લાવવા હોય તો ફરી પાછી ગિફ્ટ આપવાની અમે તેમને આશ્વાસન આપ્યું છે

Comments

Popular posts from this blog

YHAI NATIONAL LEVEL PROGRAMMES

NATIONAL HIMALAYAN HAMPTA PASS TREKKING EXPEDTION 2015 - (MANALI-HP)

પ્રિન્ટ ડિઝાઇન એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું.