પ્રમાણિક પ્રજાસેવક, નિષ્ઠાવાન અધિકારી, જાગૃત નાગરિક ત્રણનો સમન્વય થાય એટલે આપણે આંગણે અમેરિકા છે!

પ્રમાણિક પ્રજા સેવક

નિષ્ઠાવાન અધિકારી

જાગૃત નાગરિક

ઉપરોક્ત ત્રણનો સમન્વય થાય એટલે આપણે આંગણે અમેરિકા છે!

🇮🇳પહેલા બે ફોટામાં અમદાવાદના એસપી રીંગ રોડ પર આવેલ સાબરમતી બ્રિજના ખૂણે આવેલ ખોડીયાર મંદિર પાસે ધાર્મિક વિધિમાં વપરાયેલ વસ્તુનો કચરો જોયા બાદ ઔડાના અધિકારીને ફોન કરતા તમામ કચરો ઉઠાવી લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ ફરી થોડો કચરો જમા થયો છે પણ નિયમિત ઉપર તો રહેશે તો આ જગ્યા પર ગંદકી રહેશે નહીં






🇮🇳બીજા બે ફોટા માં આજે સવારે એસપી રીંગ રોડ પર આવેલ દહેગામ સર્કલ પાસે બીજના છેડે ધ ન્યુ યોર્ક એમ્પાયર ની સામે પાણીનો પુષ્કળ વ્યય થઈ રહ્યો હતો સંબંધિત અધિકારી એએમસી ના આસી કમિશ્નર રાહુલ શર્માને જાણ કરતા બે કલાકમાં પાણીનો વ્યય બંધ કરી દેવામાં આવ્યો છે




🇮🇳ત્રીજા બે ફોટામાં ઇન્ડિયા કોલોની બોર્ડમાં આવેલ સાયોના આર્કેડ અને શ્યામ શિખર ની વચ્ચે ગટરનું ઢાંકણું ખૂબ ઊંડો જતો રહ્યો હોવાથી વાહન વ્યવહાર ખૂબ પરેશાન થતા હતા સાની કોર્પટલ સ્થાનિક કોર્પોરેટર ભરત કાકડીયાને જાણ કરતા 24 કલાકમાં ગટરના ઢાંકણા ને બદલીને રોડ લેવલે કરી નાખવામાં આવ્યું છે




અનલિમિટેડ રિચાર્જ ના સમયમાં થોડીક સતર્કતા આપણા શહેરને સુંદર બનાવતા કોઈ રોકી શકશે નહીં!

કરકે દેખો અચ્છા લગતા હૈ!

મુકેશ પડસાળા
બ્રાન્ડ એમ્બેસેડર
નિકોલ વોર્ડ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
વોલિએન્ટર
રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ

Comments

Popular posts from this blog

YHAI NATIONAL LEVEL PROGRAMMES

NATIONAL HIMALAYAN HAMPTA PASS TREKKING EXPEDTION 2015 - (MANALI-HP)

પ્રિન્ટ ડિઝાઇન એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું.