યુથ હોસ્ટેલ્સ એસોસીએશન ઓફ ઈન્ડિયા, પાટણ યૂનિટના વર્ષ ૨૦૨૪-૨૬ માટેના હોદ્દેદારોની બિનહરીફ નિમણૂંક
યુથ હોસ્ટેલ્સ એસોસીએશન ઓફ ઈન્ડિયા, પાટણ યૂનિટના વર્ષ ૨૦૨૪-૨૬ માટેના હોદ્દેદારોની બિનહરીફ નિમણૂંક
પાટણ ખાતે કાર્યરત યુથ હોસ્ટેલ્સ એસોસીએશન ઓફ ઈન્ડિયા, પાટણ યૂનિટ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૬ માટેના નવા હોદ્દેદારોની ચૂંટણી સંસ્થાના નિતીનિયમો મુજબ યોજાવામાં આવી હતી. જેમાં સંસ્થાના સભ્યોએ સર્વાનુમતે વર્ષ ૨૦૨૪-૨૬ માટે નીચે મુજબના હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવેલ.
સંદીપ મોઢ ચેરમેન
હર્ષિલ મોદી ઉપપ્રમુખ
ભાવિક પટેલ પ્રમુખ
પ્રેમલ પટેલ ઉપપ્રમુખ
અક્ષય પટેલ ખજાનચી
દેવાંગ સાલવી મંત્રી
Comments
Post a Comment