નિ:શુલ્ક યોગ ગ્રુપ દ્વારા ઋષિકેશ રામાણી ગાર્ડન મા 15 મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ ઉજવણી કરવામાં આવી
નિ:શુલ્ક યોગ ગ્રુપ દ્વારા ઋષિકેશ રામાણી ગાર્ડન મા 15 મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ ઉજવણી કરવામાં આવી
રોજ સવારે યોગ શિક્ષક રાકેશભાઈ રાખોલીયા દ્વારા શહિદ મેજર ઋષિકેશ રામાણી ગાર્ડન, નિકોલ ખાતે અંદાજિત 100 થી વધુ લોકોને નિ:શુલ્ક યોગ શીખવાડવામાં આવે છે. આ ગ્રુપ દ્વારા ઋષિકેશ રામાણી ગાર્ડન મા 15 મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ ઉજવણી કરવામાં આવી હતી.

Comments
Post a Comment