YHAI પાલીતાણા યુનિટના દ્વારા પાલીતાણા ખાતે ધોરણ 8 ના બાળકો માટે જનરલ નોલેજ ક્વિઝ નું આયોજન કરવામાં આવેલ હતું
YHAI પાલીતાણા યુનિટના દ્વારા પાલીતાણા ખાતે ધોરણ 8 ના બાળકો માટે જનરલ નોલેજ ક્વિઝ નું આયોજન કરવામાં આવેલ હતું
યુથ હોસ્ટેલ એસોસિએશન ઓફ ઇન્ડિયા પાલીતાણા યુનિટના દ્વારા ચાલી રહેલ યુથ વિક અંતર્ગત આજે બીજા દિવસે ગુજરાતી પ્રાથમિક શાળા પાલીતાણા ખાતે ધોરણ 8 ના બાળકો માટે જનરલ નોલેજ ક્વિઝ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આજના આ કાર્યક્રમમાં યુનિટ ચેરમેન શ્રી નિતીન ચાંપાનેરી પૂર્વ પ્રમુખ શ્રી ડો અશ્વિનભાઈ રામાનુજ, ઉપપ્રમુખ શ્રી આર.બી રાઠોડ અને મહેશભાઈ રાઠોડ, વીક ડાયરેકટર શ્રી નિકુલસિંહજી સરવૈયા તેમજ મહેન્દ્રભાઈ પીઠડીયા કારોબારી સદસ્ય શ્રી વિજયભાઈ ગોહિલ તેમજ શ્રી ભરતભાઈ માંડલિયા ઉપસ્થિત થયેલ હતા આ ક્વિઝ નું સંચાલન પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી રક્ષાબેન ગોહિલે કરેલ હતું તમામ વિજેતા વિદ્યાર્થી ને વિજયભાઈ ગોહિલ તરફથી ઇનામો આપવામાં આવેલ આ તબક્કે આચાર્યશ્રી કલ્પેશભાઈ નો અને શાળા નો આભાર માની કાર્યક્રમ પૂર્ણ કરેલ


Comments
Post a Comment