યુથ હોસ્ટેલ જામનગર યુનિટ દ્વારા વિના મૂલ્યે રાષ્ટ્રધ્વજ વિતરણ નો કાર્યક્રમ

યુથ હોસ્ટેલ જામનગર યુનિટ દ્વારા વિના મૂલ્યે રાષ્ટ્રધ્વજ વિતરણ નો કાર્યક્રમ 


૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા દિવસનું પર્વ ... જામનગર મહાનગરપાલિકા નાં સૌજન્યથી યુથ હોસ્ટેલ જામનગર યુનિટ દ્વારા તા. ૧૩/૮/૨૩ ને રવિવાર નાં રોજ સવારે ૧૦ થી ૧ વાગ્યા દરમિયાન પંચેશ્વર ટાવર ખાતે વિના મૂલ્યે રાષ્ટ્રધ્વજ વિતરણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જામનગર નાં સર્વે નાગરિકો તેમ જ યુનિટ નાં સભ્ય રુબરુ મુલાકાત લઈ આ રાષ્ટ્રધ્વજ મોટી સંખ્યાંમાં લઇ ગયા હતા. રાષ્ટ્રધ્વજ મર્યાદિત સંખ્યામાં મળેલ હોય વહેલો તે પહેલો નાં ધોરણે વિતરણ કરવામાં આવ્યું હતું. અભૂતપૂર્વ પ્રતિસાદ ... અભૂતપૂર્વ સફળતા ... યુનિટ દ્વારા આજરોજ સવારે રાષ્ટ્રધ્વજ નાં વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો ... સોનેરી ઝલક



















Comments

Popular posts from this blog

YHAI NATIONAL LEVEL PROGRAMMES

NATIONAL HIMALAYAN HAMPTA PASS TREKKING EXPEDTION 2015 - (MANALI-HP)

પ્રિન્ટ ડિઝાઇન એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું.