પહેલ ફાઉન્ડેશન દ્વારા કેન્સર જાગૃતિ અભિયાન અંતર્ગત 17મોં સફળ કેમ્પ

 પહેલ ફાઉન્ડેશન દ્વારા કેન્સર જાગૃતિ અભિયાન અંતર્ગત 17મોં સફળ કેમ્પ


પહેલ ફાઉન્ડેશન અમદાવાદ અને ભારત વિકાસ પરિષદ બાપુનગર દ્વારા જીસીએસ હોસ્પિટલના સહયોગથી કેન્સર જાગૃતિ અભિયાન અંતર્ગત અમદાવાદ પૂર્વમાં આવેલ વિશ્વ રેસીડેન્સી, નિકોલ ખાતે આજ તા. 14-08-2023 ના રોજ યોજાયેલ 17માં પેપ ટેસ્ટ અને મેમોગ્રાફી કેમ્પમાં 27 બહેનોએ લાભ લીધો છે.  રત્નમણિ મેટલ્સ એન્ડ ટ્યુબ્સ લિમિટેડના સૌજન્યથી મળેલ કેન્સર વાનમાં આપના ઘરે બેઠા આ સગવડ ઉપલબ્ધ કરવામાં આવે છે. અમદાવાદ પૂર્વની આપની સોસાયટી કે એપાર્ટમેન્ટની 40 વર્ષથી વધુ વયની બહેનો માટે આ કેમ્પના આયોજન માટે આજે જ સંપર્ક કરો... કમલેશ કકાણી 9904455810 તથા મુકેશ પડસાળા 9374639777






Comments

Popular posts from this blog

YHAI NATIONAL LEVEL PROGRAMMES

NATIONAL HIMALAYAN HAMPTA PASS TREKKING EXPEDTION 2015 - (MANALI-HP)

પ્રિન્ટ ડિઝાઇન એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું.