યુથ હોસ્ટેલ્સ સાણંદ યુનિટ આયોજિત પાવાગઢ-હાથણી માતા વોટર ફોલ ટ્રેકિંગ કેમ્પ સંપન્ન
યુથ હોસ્ટેલ્સ સાણંદ યુનિટ આયોજિત પાવાગઢ-હાથણી માતા વોટર ફોલ ટ્રેકિંગ કેમ્પ સંપન્ન
તારીખ 3 ઓગસ્ટ 2023 ને ગુરૂવારના રોજ સાણંદ યુનિટ દ્વારા પાવાગઢ તથા હાથણી માતા વોટરફોલ નો ટ્રેકિંગ કાર્યક્રમ યોજાયેલ. જેમાં યુનિટના 38 સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રોગ્રામમાં શ્રી અશોકભાઈ પટેલ અને રણજીતભાઈ મસાણી દ્વારા ગ્રુપ લીડર તરીકે સેવા આપવામાં આવેલ.
Comments
Post a Comment