સ્વતંત્રતા દિનની ઉજવણી નિમિત્તે શાયોના આર્કેડ, બાપુનગર ખાતે રક્તદાન શિબિર

 સ્વતંત્રતા દિનની ઉજવણી નિમિત્તે શાયોના આર્કેડ, બાપુનગર ખાતે  રક્તદાન શિબિર

શાયોના આર્કેડને 25 વર્ષ પુરા થયાં છે ત્યારે સિલ્વર જ્યુબિલી નિમત્તે 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિનની ઉજવણી ના ભાગરૂપે શાયોના આર્કેડ, ઇન્ડિયા કોલોની ચાર રસ્તા બાપુનગર અમદાવાદ ખાતે આયોજિત રક્તદાન શિબિરમાં રક્તદાન કરેલ 37 રક્તદાતાને ઈંગ્લીશ વર્લ્ડ અને જય વિઝન તરફથી આકર્ષક પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. દરેક રક્તદાતાઓને ખુબ ખુબ અભિનંદન! દેશભક્તિ દરેક દેશવાસીઓના રક્તમાં વહે છે આ રક્તને વહેતુ રાખવા નિયમિત રક્તદાન કરો અને નિરોગી રહો !

Blood Donation Camp for Independence Day Celebration

As Shayona Arcade completes 25 years, 37 blood donors who donated blood were encouraged by English World and Jai Vision with attractive prizes in a Blood Donation Camp organized at Shayona Arcade, India Colony Char Rasta Bapunagar Ahmedabad on 15th August as part of Independence Day celebrations on the occasion of Silver Jubilee. Patriotism flows in the blood of every countrymen to keep this blood flowing, donate blood regularly and stay healthy!

રેડ ક્રોસ સોસાયટી દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે તો રેડ ક્રોસ સોસાયટી દરેક રક્તદાતા ને ટૂંક સમયમાં જ રક્તદાન કર્યા પછી whatsapp પર એક બ્લડ રિપોર્ટ મોકલવામાં આવે છે જેમાં ક્રિટીનીન, ટોટલ પ્રોટીન, એસજીપીટી, યુરિક એસિડ અને કોલેસ્ટ્રોલ ના બ્લડ રિપોર્ટ કરીને મોકલવામાં આવે છે જનરલી આ રિપોર્ટ તમે લેબોરેટરીમાં કરાવો તો 900 થી 1000 રૂપિયા નો ખર્ચ થતો હોય છે તો મારી નમ્ર વિનંતી કે તમે બ્લડ આપી શકો છો તો નિયમિત રક્તદાન કરો અને તમારા બ્લડ રિપોર્ટ નિયમિત તમને મળતા રહે આ એક જનરલ બોડી ચેકઅપ જેવું કહેવાય જેથી કરીને આપના શરીરમાં કોઈ રોગ આવ્યો હોય તો તમને ત્વરિત જાણ થાય અને સમયસર ઉપચાર કરાવી શકો છો. 
If a blood donation camp is organized by the Red Cross Society, the Red Cross Society sends a blood report on whatsapp to every blood donor shortly after donating blood in which blood report of creatinine, total protein, SGPT, uric acid and cholesterol is sent. If you get this report done in the laboratory, it costs 900 to 1000 rupees, so my humble request is that if you can donate blood, then donate blood regularly and get your blood report regularly. This is called a general body checkup so that any disease in your body. If it has come, you will know immediately and can get treatment on time.






















































































Comments

Popular posts from this blog

YHAI NATIONAL LEVEL PROGRAMMES

NATIONAL HIMALAYAN HAMPTA PASS TREKKING EXPEDTION 2015 - (MANALI-HP)

પ્રિન્ટ ડિઝાઇન એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું.