અમદાવાદ પૂર્વ વિસ્તારમાં નિકોલમાં આવેલ ભોજલરામ સિનિયર સિટીઝન આશ્રમમાં ભોજલેશ્વર મહાદેવમાં માનવ મેરામણ ઉમટયો.

અમદાવાદ પૂર્વ વિસ્તારમાં નિકોલમાં આવેલ ભોજલરામ સિનિયર સિટીઝન આશ્રમમાં ભોજલેશ્વર મહાદેવમાં માનવ મેરામણ ઉમટયો. 

શ્રાવણ માસમાં સોમવારે અઢીથી ત્રણ હજાર લોકોને મોરૈયાની ખીર અને બટેકાની સુકી ભાજી પ્રસાદમાં આપવામાં આવે છે તદુપરાંત રોજ સવાર સાંજ સત્સંગ મંડળમાં નાસ્તો અને ચા આપવામાં આવે છે આખા શ્રાવણ મહિના દરમિયાન હજારો લોકો શિવ ભગવાનને દર્શન કરવા આવશે અને પ્રસાદનો લાભ લેશે. જ્યાં કથા અને બીજા ધાર્મિક પ્રસંગો માટે કેળના પાન અને હવન કુંડ મળે છે. 



















Comments

Popular posts from this blog

YHAI NATIONAL LEVEL PROGRAMMES

NATIONAL HIMALAYAN HAMPTA PASS TREKKING EXPEDTION 2015 - (MANALI-HP)

પ્રિન્ટ ડિઝાઇન એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું.