કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉત્તરાયણ સેવ બર્ડ કેમ્પેઇન 2024 નું વાસણા રેસ્ક્યુ સેન્ટર.
ઉત્તરાયણમાં પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓને બચાવવા માટે કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત ઉત્તરાયણ સેવ બર્ડ કેમ્પેઇન 2024 નું વાસણા રેસ્ક્યુ સેન્ટર.
જી. બી. શાહ કોમર્સ કોલેજ, વાસણાના આચાર્ય શ્રી ડો. વસંતભાઈ જોષી એ સંસ્થાના વાસણા કેમ્પની શુભેચ્છા મુલાકાત કરીને સંસ્થામાં નવા જોડાયેલ યુવાનોને પ્રોત્સાહિત કર્યા અને આ સંસ્થા પ્રગતિ કરે તેમાં અમારા સહકાર સાથેની શુભેચ્છા.
સ્વયંસેવકનો ઉત્સાહ વધારવા માટે શ્રી મેહુલભાઈ શાહ (વાસણાના કોર્પોરેટર - બી.જે.પી) એ વાસણા કૅમ્પની મુલાકાત લીધી હતી.
Comments
Post a Comment