જૈન લોટસ ગ્રુપ પરિવાર દ્વારા 28 મી રક્તદાન શિબિરનું તા. 7/1/2024, રવિવારનાં રોજ આયોજન કરવામાં આવ્યું.
જૈન લોટસ ગ્રુપ પરિવાર દ્વારા 28 મી રક્તદાન શિબિરનું તા. 7/1/2024, રવિવારનાં રોજ આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે મુખ્ય અતિથિ નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા) ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જૈન લોટસ ગ્રુપનાં પ્રેસિડેન્ટ શ્રી મયુર શાહ, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી હર્ષદ ઝાટકિયા, ચીફ એડવાઇઝર શ્રી મુકેશભાઇ શાહ, સેક્રેટરી શ્રી અનિલભાઇ શાહની ઉપસ્થિતીમાં રક્તદાન શિબિરમાં કુલ 732 બ્લડની બોટલોનું કલેકશન કરવામાં આવ્યું.
Comments
Post a Comment