"પારેવડા ગ્રુપ" દ્વારા નિકોલ અમદાવાદ ખાતે થેલેસેમીયા પીડિત બાળકોનાં હિતાર્થે રક્તદાન શિબિર યોજાઈ ગઈ
"પારેવડા ગ્રુપ" દ્વારા નિકોલ અમદાવાદ ખાતે થેલેસેમીયા પીડિત બાળકોનાં હિતાર્થે રક્તદાન શિબિર યોજાઈ ગઈ
પક્ષી બચાવો ની સેવાકીય કામગીરી કરતી સંસ્થા "પારેવડા ગ્રુપ" દ્વારા નિકોલ અમદાવાદ ખાતે થેલેસેમીયા પીડિત બાળકો નાં હિતાર્થે યોજાયેલ રક્તદાન શિબિર કાર્યક્રમમાં અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય શ્રી હિંમતસિંહ પટેલએ હાજરી આપી ને રકતદાતાઓને પ્રોત્સાહિત કરવા હતા. આ રકતદાન શિબિરમાં ૪૧૬ જેટલા રકતદાતાઓએ રકતદાન કરીને માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતુ..
Comments
Post a Comment