પહેલ ફાઉન્ડેશન દ્વારા સ્ત્રી કેન્સર 🩺જાગૃતિ અભિયાન અંતર્ગત 36મોં કેમ્પ સંપન્ન
પહેલ ફાઉન્ડેશન દ્વારા સ્ત્રી કેન્સર 🩺જાગૃતિ અભિયાન અંતર્ગત 36મોં કેમ્પ સંપન્ન
પહેલ ફાઉન્ડેશન અમદાવાદ અને ભારત વિકાસ પરિષદ બાપુનગર દ્વારા જીસીએસ હોસ્પિટલના સહયોગથી કેન્સર જાગૃતિ અભિયાન અંતર્ગત અમદાવાદ પૂર્વમાં આવેલ અનુપમ કોલોની, ઇન્ડિયા કોલોની ખાતે તા. 08-01-2024 ના રોજ યોજાયેલ 36માં પેપ ટેસ્ટ અને મેમોગ્રાફી કેમ્પમાં 26 મહિલાઓએ લાભ લીધો છે.
રત્નમણિ મેટલ્સ એન્ડ ટ્યુબ્સ લિમિટેડના સૌજન્યથી મળેલ કેન્સર વાનમાં આપના ઘરે બેઠા આ સગવડ ઉપલબ્ધ કરવામાં આવે છે. આપની સોસાયટી કે એપાર્ટમેન્ટની 40 વર્ષથી વધુ વયની બહેનો માટે આ કેમ્પના આયોજન માટે આજે જ સંપર્ક કરો...
કમલેશ કકાણી 9904455810 મુકેશ પડસાળા 9374639777
Comments
Post a Comment