આજરોજ હીરામણિ શાળા નર્સરી-કે.જી. વિભાગમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

આજરોજ હીરામણિ શાળામાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. 

નર્સરી અને કે.જી.ના કુલ ૪૫૨ વિદ્યાર્થીઓને સંસ્થા તરફથી દરેકને ૫ (પાંચ) પતંગ અને દોરી આપવામાં આવ્યા હતાં. સંસ્થાના પ્રમુખશ્રી અને સંસદસભ્યશ્રી(રાજ્યસભા) નરહરિ અમીન, ઉપપ્રમુખશ્રી નીતાબેન અમીને વિદ્યાર્થીઓ સાથે પતંગ ચગાવીને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. આ પ્રસંગે કે.જી નાં પ્રિન્સીપાલ ગુંજનબેન શિવાલકર તથા કે.જી નાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.










Comments

Popular posts from this blog

YHAI NATIONAL LEVEL PROGRAMMES

NATIONAL HIMALAYAN HAMPTA PASS TREKKING EXPEDTION 2015 - (MANALI-HP)

પ્રિન્ટ ડિઝાઇન એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું.