સ્વ. પ્રિયા ભાલાળાની વાર્ષિક પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ …. રાત્રે રોડ રસ્તા પર સૂતેલા ગરીબ લોકોને ગરમ ધાબળા ( બ્લેન્કેટ ) અને 34 કિલો ગુંદી ગાંઠીયા તેમજ 34 શ્રીમદ ભાગવત ગીતાજી અર્પણ કરાય હતી..

પ્રિયાની વાર્ષિક પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ... 
આજે રાત્રે રોડ રસ્તા પર સૂતેલા ગરીબ લોકોને ગરમ ધાબળા ( બ્લેન્કેટ ) અને 34 કિલો ગુંદી ગાંઠીયા તેમજ 34 શ્રી મદ ભાગવત ગીતા જી અર્પણ કરાય હતી..
સ્વ પ્રિયા પ્રવીણ ભાલાળાની વાર્ષિક પુણ્યતિથિએ 
રાત્રે 12:00 વાગ્યે રોડ રસ્તા પર ખુલ્લા સુતેલા લોકોને મારા માતૃ તુલ્ય સાસુજી અને પ્રિયાના મમ્મી ભાનુબેન ડોબરીયા, વિલાસબેન ગૌદાની અને સુધાબેન ખૂટ સાથે મારા બાળકોએ ગરીબોને ધાબળા ઓઢાડીને ગુંદી ગાંઠીયા અર્પણ કર્યા હતા...  

સુરત શહેરને સ્વચ્છતામાં નંબર વન બનાવવા બદલ સુરત સફાઈ કર્મચારીઓને અલગ અલગ 34 જગ્યા ઉપર 
34 શ્રી મદ ભાગવત ગીતા જી અર્પણ કરી પ્રિયાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી …..

ખાસ નોંધ પ્રિયાની ઉંમર 34 વર્ષ હતી...

બાર મહિના સુધી દર મહિને માસિક પુણ્યતિથિ પર જીવ અને સમાજ સાથે રાષ્ટ્ર ઉપયોગી અલગ અલગ કાર્ય કરી અંતે માં ગંગાના ખોળામાં હરિદ્વાર / ઋષિકેશ ખાતે ભાગવત સપ્તાહ નું આયોજન રાખેલ છે.......

Comments

Popular posts from this blog

YHAI NATIONAL LEVEL PROGRAMMES

NATIONAL HIMALAYAN HAMPTA PASS TREKKING EXPEDTION 2015 - (MANALI-HP)

પ્રિન્ટ ડિઝાઇન એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું.