નિકોલમાં બેભાન વ્યક્તિને અપાતી તાત્કાલિક સારવાર CPR વર્કશોપ યોજાઈ ગયો

 નિકોલમાં બેભાન વ્યક્તિને અપાતી તાત્કાલિક સારવાર CPR વર્કશોપ યોજાઈ ગયો 

 
 



પહેલ ફાઉન્ડેશન અને ભારત વિકાસ પરીષદ બાપુનગર શાખા દ્વારા GCS હોસ્પિટલના સહયોગથી GCS હોસ્પિટલના ડોક્ટર ટિમ દ્વારા CPR (કાર્ડિયો પલ્મોનરી રીસસીટૌશન) (બેભાન વ્યક્તિને અપાતી તાત્કાલિક સારવાર) વિશે વિસ્તૃત માહિતી લાઈવ ડેમો સાથે તા. ૮/૧/૨૪ સોમવાર ના રોજ સાંજે ૪ થી ૫ રૂષીકેશ રામાણી ગાર્ડન, નિકોલ, અમદાવાદ ખાતે અલગ અલગ 3 ટ્રેનીંગ કેમ્પના  આયોજન કરવામાં આવ્યુ હતું. યોગ શિબિરની 90 મહિલાઓ, 50 થી વધુ છોકરીઓ તેમજ 20 થી વધુ વિદ્યાર્થીઓને સીપીઆર ની ટ્રેનિંગ અલગ અલગ ગ્રુપ પ્રમાણે આપવામાં આવી હતી. સામાજિક સંસ્થા, શાળા, કોલેજ કે છાત્રાલયમાં CPR કેમ્પ યોજવા માટે સંપર્ક: કમલેશ કકાણી ૯૯૦૪૪ ૫૫૮૧૦ મુકેશ પડસાળા ૯૩૭૪૬૩૯૭૭૭


Comments

Popular posts from this blog

YHAI NATIONAL LEVEL PROGRAMMES

NATIONAL HIMALAYAN HAMPTA PASS TREKKING EXPEDTION 2015 - (MANALI-HP)

પ્રિન્ટ ડિઝાઇન એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું.